Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કીર્તિ ને કલંક્તિ કરનારાં શાસ્ત્ર વિરૂદ્ધ કાર્યો ન કરવાં. મીઠું બોલી સવની સાથે સમાન દષ્ટિએ વર્તવું. ૯૫ કાગડાઓની પેઠે સંપીને કુટુંબમાં રહેવું. ૯૬ ભારે પક્ષીઓ માફક નિરંતર અપ્રમાદી રહેવું. ૭ ગજ વિદારણ સમર્થ કેસરીની માફક ધીરતા ધરિ કોઈને પૂંઠે દેખાડવી નહિ. ૯૮ સમુદ્રની પેઠે ગંભીર થવું. ૯ જે કર્યાથકી અવરના પ્રાણને નાશ થાય તેમ કરવા પ્રેરણા કરવી નહિ. " मित्र कोने कहेवाय " अने ते साथे केम વર્તવું. ૧૦૦ ધને કરી, વ્યયે કરી, નીતિથી, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122