________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીર્તિ ને કલંક્તિ કરનારાં શાસ્ત્ર વિરૂદ્ધ કાર્યો ન કરવાં.
મીઠું બોલી સવની સાથે સમાન દષ્ટિએ વર્તવું.
૯૫ કાગડાઓની પેઠે સંપીને કુટુંબમાં રહેવું.
૯૬ ભારે પક્ષીઓ માફક નિરંતર અપ્રમાદી રહેવું.
૭ ગજ વિદારણ સમર્થ કેસરીની માફક ધીરતા ધરિ કોઈને પૂંઠે દેખાડવી નહિ.
૯૮ સમુદ્રની પેઠે ગંભીર થવું.
૯ જે કર્યાથકી અવરના પ્રાણને નાશ થાય તેમ કરવા પ્રેરણા કરવી નહિ. " मित्र कोने कहेवाय " अने ते साथे केम વર્તવું.
૧૦૦ ધને કરી, વ્યયે કરી, નીતિથી,
www.kobatirth.org
For Private And Personal Use Only