________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવથી ધર્મથી સરખા ગુણવાળ હોય તેવા મિત્રની મિત્રતા કરવી.
૧૦૧ મિત્ર એ વસ્તુ એવી છે કે આપણને દુઃખમાં સુખી કરે તે મિત્ર. - ૧૦૨ આપદુ કાલે સ્વપ્રાણુ અર્પણ કરી મિત્રને દુઃખમાંથી ઉગારે તેનું નામ ખરે મિત્ર.. - ૧૦૩ જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી હાજી હાજી કરી “સ્વકાર્ય સાધન થયા બાદ સામું પણ ન જુવે તેને મિત્ર ન સમજ, પણ પરમગરજી, પવિત્ર નહિ પણ અપવિત્ર અમિત્ર.
૧૦૪ જુગટીયા, ચેર, લંપટીઓને મિત્ર કરવા નહિ, કારણ કે તેવાના સંગે અનીતિ રંગ વધે છે.
૧૦૫ જે મિત્ર થઈને આપણું ભૂલે
www.kobatirth.org
For Private And Personal Use Only