________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજનું દર્શન તથા વંદન કરવા ઉપાશ્ર
યમાં જવુ.
૯ અપર કાર્ય કરીને ધર્માદિપુસ્તકા દૃઢ શ્રદ્ધાથી ભણવાં વાંચવાં.
૧૦ નિશાળમાં જઈ ખંત પૂર્વક અભ્યાસ કરવા, ક્રાઇ મતિહીન છેકરા સાથે અસભ્ય વેંણુ વવું નહિ, ને કલેશ કરવા નહિ.
૧૧ માલકાએ સવારમાં ઉઠી માતા પિતાજીને નમન કરવું અને માતા પિતાની આજ્ઞાને મસ્તકે ધારણ કરવી.
૧ર નિશાળથી આવી શાન્તિ લીધા માદ નિશાળમાં લીધેલ પાઠેનુ પુનઃપુનર્ પઠન કરવું તથા સધ્યા સમયે “ શ્રી જીનેશ્વર દર્શન ” પ્રતિક્રમણાદિ ” ધમ કાય કરવા ચૂકવુ' નહિ.
૧૩ જૂગટુ, વેશ્યાગમન, ન કરવું તથા મતિભ્રમેાના, સમાગમ સ્વપ્ન પણ કરવા
www.kobatirth.org
For Private And Personal Use Only