________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
અને તેમના પુત્ર ફકીરચંદને પણ મારી પાસે પાઠશાલામાં ભણવા મૂકવા વિચાર કર્યો હતો, ન્યાયસંપન્ન વૈભવથી તે આજીવિકા ચલાવતા હતા, તેમનામાં શ્રાવકના ઘણું ગુણે ખીલ્યા હતા, તેમના બે પુત્ર થયા. ૧ ફકીરચંદ ૨ બીજા ડાહ્યાભાઈ. વિ. સં. ૧૯૭૧ માં સાંગલીમાં લેગ ચાલ્યો હતો તેથી ડાહ્યાભાઈનું મૃત્યુ થયું. ભાઈ ફકીરચંદે વિ. સં. ૧૯૫૮ થી વિ. સં. ૧૭૧ સુધી પેથાપુર સાગરગ૭ ધર્મશાળાને વહીવટ કર્યો અને પછી અમારી સમક્ષ વિ. સં. ૧૯૭૧ના પેથાપુરમાં તેમને એકવીસ ત્રસ્ટીઓની કરેલી કમિટીને પિતાને
ખે વહીવટ મેંપી દીધો છે. શેઠ ફકીરચંદ સાંગલીમાં ગાળની દુકાન ચલાવે છે અને તેથી પચ્ચાસ હજાર લગભગ રૂપૈયા કમાયા છે. તથા તેમને બે પુત્ર થયા છે. ફકીરચંદ પણ સ્વસ્થ સ્વપિતાની પેઠે દક્ષિણ ગુજરાતમાં પ્રતિષ્ઠા
www.kobatirth.org
For Private And Personal Use Only