________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८
વિ.સં. ૧૫ર વિજાપુર પદ્માવતીના દેરા
સરમાં શ્રી રાષભદેવ મૂલના
યકની પ્રતિષ્ઠા વિધિ કરી. વિ. સં. ૧૯૪૫ મોડાસામાં શ્રી ઋષભદેવ
સ્વામીની પ્રતિષ્ઠા વિ. કરી. અમદાવાદ ડોશીવાડાની પે
ળમાં શાંતિસ્નાત્ર ભણાવ્યું. અમદાવાદ-વાઘણપોળ. સંભવનાથની
ખડકીમાં શ્રી અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા વિધિ કરી તથા સામાદેરાસરની પ્રતિ
ઠા વિધિ કરી અમદાવાદ–-કોઠારીની પોળમાં શ્રી વાસુ
પૂજ્યની પ્રતિષ્ઠા વિધિ કરી. વિ. ૧૫૭ અમદાવાદ– કાકામળીયાની
પિળમાં શ્રી સુવિધિનાથ સ્વામીની પ્રતિષ્ઠા વિધિ કરી.
www.kobatirth.org
For Private And Personal Use Only