________________ મંત્રીએ તે તોડ કાઢી આપે કે અતિ વેગવાળી સાંક ને મોક્ષે કે તે ભાગ્યશાળી કુમારને લઈ આવે. તે આવતાં કન્યા સાથે સુખેથી તેટલા જ સમયમાં લગ્ન થઈ શકશે. મુક્યા મંત્રીને સાંઢણુએ ચઢાવી, પહોંચ્યા દીન પાંચે પુરે ગામ આવી; બતાવ્યું રૂડું રૂ૫ કન્યાનું જ્યારે, રાજાએ કર્યો પુત્ર તૈયાર ત્યારે રાજાએ તે મંત્રીની વાત યોગ્ય ધારી તે આવેલા રાજાના મંત્રીઓને સાંઢણું ઉપર ચઢાવી તેમની સાથે પિતાની કન્યાના લાવણ્ય રૂપની છબી આપી. અને તેઓ પાંચ દિવસે પિતાના નગરને વિષે આવ્યા ત્યારે રાજા પાસે તેમણે રાજકન્યાની છબી તથા બનેલી વાત કહેતાં રાજાએ હર્ષ પામી ગ્ય રૂપ બન્નેનું જાણું લગ્નનું નક્કી કરી તેની સાથે પિતાના કુમારને મોકલવા તૈયારી કરી. જ્યારે એક બાજુ તે કુંવર તથા કન્યાના માતા પીતા લગ્નની ગોઠવણ કરે છે. ત્યારે બીજી બાજુ વિવિધ પ્રકારની રચના ગોઠવાય છે. લંકા નામે નગરી છે ત્યાં રાવણ રાજા રાજ્ય કરે છે જેની પાસે ચાર શ્રેણી સૈન્ય અને અઢાર કોટી વાજીંત્ર છે. અને જેની સેવામાં લોકપાલ સહીત ઇન્દ્રો હાજર થાય છે. તે રાવણે એક દિવસે જેશીને પુછયું કે હું આવો બળવાન છું તે મારું મૃત્યુ કોના હાથથી અગર, કેવી રીતે થશે તે કહે? ત્યારે નિમિત્તિઓએ કહ્યું કે હે રાજેન્દ્ર! તમારું મૃત્યુ રામ તથા લક્ષ્મણના હાથથી થવાનું છે. અને તેઓ અયોધ્યા નગરીમાં દશરથ રાજાના પુત્ર તરીકે જન્મવાના છે. તેથી મંત્રીઓ સાથે રાવણ રાજા સલાહ કરવા લાગ્યો કે આને ઉપાય આપણે શું કરવો? ત્યારે મંત્રીઓ બોલ્યા કે હે રાજન! તે વિષે આષણે કંઈ ઉપાય નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust