________________ ( 2 ) આવ્યો છું. એવી બુદ્ધિદત્તની વાત તેના સોબતીઓએ સત્ય માની. આ પ્રમાણે કુકૃત્ય કર્મ કરનાર બુદ્ધિદત્ત સર્વ લોકોને ખોટ જવાબ આપી સમજાવ્યા. વળી તેને મિત્ર જે ત્રિવિક્રમ શેઠ તેને પણ તદન ખોટા સમાચાર દીલગીરીથી પત્રધારાએ લખી જણાવ્યા. દેહરે. બુદ્ધિદર ઘેર આવતાં, પુત્રી પ્રસવે નાર, કૌતુકદેવી કુખથી, ત્રીલેમા સુખકાર, હવે બુદ્ધિદર કે જે આ વાર્તાનો નાયક પિતાનું ઈચ્છિત કાર્ય પાર પડેલું જાણી મનમાં અતિ હરખાતો પિતાના ઘેર આવ્યો. ત્યારે તેની સ્ત્રી કૌતુકદેવીએ ત્રીલોત્તમા નામની ઉત્તમ ગુણવાળી એક પુત્રીનો જન્મ આપ્યો. ' હવે દાસીને રસ્તામાં એટલે જંગલમાં એમને એમ મુકીને તે બુદ્ધિદર ત્યાંથી વિદાય થઈ ગયો. તે મરેલી હતી. છતાં પણ તેને ગર્ભ જીવતેજ નીકળી પડેલો હતો ને તેના પુન્યના લીધે બુદ્ધિદર વધારે વખત રોકાયે નહોતો. જે દાસીને દાટી દેવા માટે જરાવાર ત્યાં રોકાયો હોત તો ગર્ભ પણ તેના હાથમાં આવી ક્યારએ જમના દ્વારમાં પહોંચ્યો હેત પણ પુન્ય બળથી તે તરફડતો બચ્યો હતો. ગળું દાબશે કે, લાતથી કે મારે, કરે શસ્ત્રને ઘાત, વળી કેાઇ દંડ પ્રહારે; મારે મુક્કીથી કઈ કદી ફેકે ઉપરથી, ઉડાડે આકાશમાં, મારે માતા ઉદરથી. વળી પાં વિષ કેઈ તે, સ્વાર્થ પિતાને સાધવા; માણેક પુન્ય છે જ્યાં સુધી ફેગટ સઘળા જાણવા આ પ્રમાણે તે છોકરાને મારવાને માટે તેની માતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust