________________ (42) નહીં થતાં પોતે કરેલા ફાંસામાં સપડાયે; અર્થાત મરણ પામ્યો. જ્યારે ઘરમાં કઈ પુરૂષ ના રહ્યા ત્યારે દીક વાણીના વચને કરી સર્વ સંબંધીઓએ મળી ચંપકને બુદ્ધિદત્તના છન્કોટી સોનૈયાને માલીક સ્થાપ્યો તથા તેમાં પિતાની ઉપાર્જન કરેલી ચાદકોટી સોનામેહરાની અધિક વૃદ્ધિ થઈ. દ્રવ્યથી લોકોને સંતોષ આપતો અને ગરી બજનોને દાન આપતો તેથી લોકોમાં તેને જશ ગવાતો હતો અને તે અઢળક વેપાર કરી વિશેષ સમૃદ્ધિવાન થયો. - દેહરે. છ— કેટી ભંડારમાં વેપારે સમ હોય; હજાર વહાણ છે. સાગરે, ગાડાં તેટલા જોય, ચોપાઈ. ' વખારે જેને છે હજાર, હાથી પાંચસોને સુમાર; ઘેડા સારા પાંચ હજાર, સુભટ પાંચસે તન રખવાળ. 1 હજાર પાંચ છે બીજા ઘેર, ઊંટ હજાર કરે છે લહેર, લાખ બળદ છે ભાવત, દશ હજાર જુદા ગુણવંત 2 હશ હજારનું એક ગોકુળ, તે સત ગાકળ શોભે કુળ; દશ હજાર છે લખનાર, એવી રિદ્ધિ છે જે અપાર, 3 અંગે લેપે લાગે લાખ, સુવર્ણ મહોરો સાચી ભાખ; બીજુ ખર્ચ શું ઓછું હોય, દાને તેવું આપે શેય. 4 રેજ તેમાં લાગે દશ લાખ, જગમાં જેની સાચી શાખ; ગુરૂ તેને સશુરૂ મળ્યા, ધર્મ પામતાં દુ:ખજ ટળ્યા. 5 જેની પાસે છ—ક્રોડ સોનૈયા ભંડારમાં છે અને તેટલાજ વેપારને વિશે રોકેલા છે તથા હજાર વહાણે સમુદ્રને વિષે ફરે છે, એકહજાર ગાડાં, એક હજાર વખારો, પાંચસો હાથીઓ, પાંચ હજાર ઘોડાઓ, પાંચ સીંહ, પિતાના શરીરના રખવાળા, તથા પાંચ હજાર બીજા નેકરો છે, એક હજાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust