________________ ( 43 ) ઊંટ, એક લાખ દશહજાર બળદ, (સાત ગોકુળ, દશ હજાર ગાયોનું એક ગોકુળ), દશહજાર લહીયાઓ છે. એવી જ રિદ્ધિએ કરી યુકત ચંપક આનંદથી સુખ ભોગવે છે અને તે નિરંતર ગરીબજનોને દશલાખ રૂપિયાનું દાન આપે છે. આ પ્રમાણે ચંપકની લક્ષ્મીની લીલા દિનપ્રતિદિન વધવાથી સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચીતદાન, અભયદાન, અને કીર્તીદાન આપી જગતને વિશે દુઃખ અને દારીને દૂર કર્યું અને જિનેશ્વરની ભક્તિ કરવા માટે હજારો મંદીરો બંધાવ્યાં. તે મંદીરની શોભા સાક્ષાત સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવ પ્રાસાદની પેઠે લાગતાં હતાં. તે જીનાલય તથા બીજા છેનાલયોમાં સ્થાપન કરવા માટે પાષાણ, પંચધાતુ, ચાંદી, સોનું, રૂપું, ફાટીક, પરવાળા વિગેરેની લાખો પ્રતિમાઓ તૈયાર કરાવી તેની શુભ મુહુર્તમાં પ્રતીષ્ઠા કરાવીને ધર્મના વિષે દ્રઢ થેયે અને તે સ્વર્ગલોકની માફક સુખ ભોગવવા લાગ્યો. શાર્દૂલવિક્રીડીત છંદ. પુણે એહ પવિત્ર દીનને, દાને ભેગે સૂર જે, સંતેષી નિજદાર ધર્મ કરણ, હોંશ હતો પૂર તે; થવા જે અતુલ્ય સ્વીય તનમાં, તોયે ન ઉન્મતત્તા, વીત્યે કાળ અપાર તે સુખ મળે, પુણ્ય મળી યોગ્યતા, દેહરે. ભેગવીને બહુ સુખ જે, વળી દઈને દાન; અશુભ કર્મને ક્ષય કઈ લેવા ઉત્તમ સ્થાન, એમ દેવને દુર્લભ એવું અનુપમ સુખ લાંબા વખત સુધી ભેગવતાં અને દેવગુરૂ ધર્મને આરાધતાં ઘણો કાળ વ્યતીત થયે. અન્યથા ત્યાં કેવળીગુરૂ સમોસર્યા તેવી ખબર લાવનારને ઈચ્છીત દાન દઈ પિતાના સહકુટુંબસહીત ગુરૂ મહારાજને વંદના કરવા ગયો. ત્યાં કેવળી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust