________________ (50) વચનામતિ છે શેઠી, કપટકેશ્ય છે નાર; નામજ એવાં સાંભળી, કરે વિચાર કુમાર ખરે રત્ન મારાં ગયાં, હાથ ન આવે કાંઈ; મુક્તકશ્યા એક આવી ત્યાં રહી એ સમે રેઈ. રાજાએ ત્યાં પુછીયું, કેમ રડે છે બોલ; અહીંયા સેને થાય છે, ન્યાય તણે તે તેલ, ચાર તણી હું માવડી, નગર તમારે રહે; કલેશ કદી કરતી નથી, કિચિત દુઃખ ન દઉં, રાજા કહે ધન્ય છે તને, શી છે તુંજ ફરીયાદ બુદ્ધી ત્યારે બેલતી, સાંભળ રાજા વાત, મારે પુત્ર એકજ હતો, ગયો ચારીને કાજ; દેવદત્તની લીંતજ પડી, પુત્ર મરા આજ, મારે પાળક કેઈ નહીં, તેની ચિંતા ઉર; રાજા કહે પાળીશ હું, જાએ સુખથી પુર જે કોઈએ ગુપ્ત આપ્યું હોય તો તે ઓળવે છે અને નીશાની આપે તોય આપ્યું હશે કે નહીં તે સંશય લાવે છે. વળી લેવા આપવામાં બન્નેને લૂટે છે અને મોઢે મીઠું મીઠું બેલે છે; પણ લોકોને વિષે વણુક સારા કહેવાય છે. આવાં મૃષા વચન બોલીને વચનામતિ શેઠે મહાસેન કુમારની થાપણ ઓળવી તેથી તે ફરીયાદ કરવા સારું રાજકારે ગયો. ત્યાં કોઈ પુરૂષ પ્રત્યે પૂછ્યું કે હે ભાઈ! આ નગરીનું નામ શું, અને કયો રાજા રાજ્ય કરે છે તેણે પ્રત્યુત્તર આપ્યો કે આ અન્યાયપુર નામે નગર છે અને નિર્વિચાર નામે રાજા રાજ્ય કરે છે. અતિ કનિષ્ટ આચારવાળો અધ્યક્ષ અને સર્વ ગીલ નામે મંત્રી (સલાહકારક) છે. અજ્ઞાનરાશી પ્રધાન છે, જંતુકેતુ નામે વૈદ છે. શીલાખાતુ પુરે હિત છે. વચનામતિ નામે શ્રેણી છે. અને કપટસ્યા નામે ગુણકા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust