________________ લાવે દીનતા અંગ, સમય સંભાળી રાખે, સંતોષી સિા જન, દુ:ખ પણ ક્યાં જઈ ભાખે. એમ અનેક કાળ દુ:ખી થતો, લેભે હે પ્રાણીઓ, માણેક સે તેનું વ્યર્થ છે, જે પરમારથ ન જાણીએ, પડતાં આડો દાવ, પાપ પોતાનું માને, બુદ્ધિને ઉપયોગ કરે છે શુભજ સ્થાને દે સુપાત્રે દાન, દેવની સેવા કરતાં, દીનનું ટાળે દુ:ખ, અંગ ધરે કોમળતા; સજન એમ શાને સમજતાં, કરે અકાર્ય દૂ૨ તે, માણેક આવી બન્યું જેહ, શુભ કેમ આવે ઉર તો, વડા ભાઈએ તેની પ્રશંસા કરી પણ તેના હૃદયમાં તે દાવાનળ સળગી રહ્યા હતા; છતાં લગ્ન મહોત્સવ સારી રીતે ઉજવ્યો અને લગ્નનું કાર્ય સઘળું સંપુર્ણ થયા પછી સર્વ સગાંસંબંધીઓ પોતપોતાને ઘેર ગયાં. ત્યાર પછી બુદ્ધિદત્ત એકાંતમાં સાધુદત્તને લાવીને કહ્યું કે આવું અઘટીત કાર્ય કરતાં તે કઈ પણ બાબતનો વિચાર કેમ ના કર્યો? જેથી સાધુદત્ત આશ્ચર્ય પામ્યો અને તેને આવેલો પત્ર આપીને કહ્યું કે આપના લખવા મુજબ મેં કર્યું છે તેથી બુદ્ધિદત્ત તે પત્ર વાંચીને પિતાના પુર્વનાં અશુભ કર્મનો ઉદય થયેલો જાણી તેને નીંદવા લાગે. દેહરે. કરવા જતાં કાંઈ તે, થયું બીજું તે આંહીં; દે દોષજ કર્મને, બીજો દેષજ નહીં. તે પિતાના મન સાથે પસ્તાવા લાગ્યો કે જે કાર્ય કરવા મારી મને વાંચ્છના હતી તે કાર્ય ન થતાં ઉલટું થયું તે નથી સાધુના લખવા મુકત અશુભ : મારા ભાવના હતી તે કઈ લાગે કે જે કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust