________________ ( 21 ) . છપે. લોભી ના જાણે ધર્મ, જા હોય વીસરે, વહાલું કે પર હોય, હાલ બુરે તે મારે, ન ગણે અબળા નાર, બાળહત્યા નવ જાણે; થાય વિશ્વાસે ભગ, મનમાં તે નવ આણે. એમ અનેક પાપ કરાવતો, સ્વાર્થ ગુરૂ જગમાં ખરે, માણેક ધન્ય તે પ્રાણીઓ, સ્વાર્થે ધર્મને વીસરે, વહાલું માન્ય ધન, દાસીની હત્યા કીધી; દયા ન આણું દીલ, બાળહત્યા પણ લીધી. દગો મિત્રને દીધ, જાણે ધન મારૂં બચાવું; પાપ ન માન્યું કંઈ કર્યું કર્મ દુષ્ટ આવું બુદ્ધિદત્ત એમ બુદ્ધિ તણે, કરે ઉપયોગ કુમાર્ગમાં; માણેક રેક નવ જાણત, વધી જાય કુણ માર્ગમાં ભુજંગી છંદ. પછી આવીને સાર્થને તે કહે છે; ગઈ દાસી દીશાએ તે ના મળે છે. ફરી આજુબાજુ બહુ વાર શોધી; બધે સત્ય માન્યું નથી તે વિરોધી લોભી માણસ જેમ પિતાના સ્વાર્થની ખાતર બહાલું હોય કે પારકું હોય, સ્ત્રી હોય કે પુત્ર હોય તેને હણતાં પોતે વીચાર કરતો નથી. તેમ બુદ્ધિદત્તે પોતાને સ્વાર્થ સાધીને દાસી અને પુત્રને મરેલા જાણી પિતાનું ઈચ્છીત થયેલું તથા વધીએ કહેલું કાર્ય છેટું થયેલું માની અતિ હર્ષભેર ત્વરાથી રથને દેડાવી પિતાના માણસોને મળ્યો અને પોતાના સોબતીઆને કહ્યું કે દાસી ઝાડેફરવા ગઈ હતી, તેની રાહ જોઈ રોકાયો હતો, પણ તે પાછી નહીં આવવાથી તેની આજુબાજુ ઘણું શોધ કરી, છતાં પત્તા નહિ મળવાથી હું પાછો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust