________________ ( 9 ) દેહરે. દીઠું નહીં કેઇ ત્યાં કને, મનમાં થયે ઉત્સાહ કન્યાએ કાગળ ફેડીને, વાંચે ધરીને ચાહ, 1 પ્રથમ અતિ ઉમેદ જે કાગળ વાંચે દૂર ધિક્ક નિગી પીતા તને, કર્મ લખ્યું છે ક્રૂર, 2 દેવાંશી કુમારને, હુજ બચાવું આજ; તે મારે સ્વામી થશે, રહેશે સૈની લાજ, એમ વિચારી પત્રને, કન્યા કરે ફેરફાર દેજે ભ્રાતા બાળકી, જરા હેય નહિ વાર કન્યા પણ ચાલાક તે, અક્ષર જેવા તાત; લખીઆ સાથ મુદ્રા કરી, આપે માતા હાથ. 5. સાંજે આ ઘેર જ્યાં, સાધુદત સુખકાર; ચંપક તે સમયે કહે, પત્ર તણે અધિકાર, 6 ભાભીએ અર્પણ કર્યો, વાંચે ધરીને ચાહ; સઘળાંને સંભળાવતાં, થયે અતિ ઉત્સાહ, 7 વાળુ સૈ સાથે કરે, જાણું જમાઈ આપ; માન પાન દેઈ બહુ દૂર કરે સંતાપ, તેવામાં કન્યાએ તે પત્રને વાંચવાની ઈચ્છાથી એકાંતમાં જઈ વાંચવા માંડે. વાંચતાં વાંચતાં તે એકદમ શેકાતુર બની ગઈ. અને મનમાં વિચાર કરવા લાગી કે દૂર કૃત્યના કરનાર મારા પિતાના લખાણથી આ દેવાંશી જેવાં કુમારની હત્યા થતી હું બચાવે તો તે મારો ભર્તાર થશે. તેવો શુભ વિચાર મનમાં આવવાથી તેણે તેના પોતાના જેવા અક્ષર લખ્યા અને તેમાં લખ્યું કે “હે ભાઈ! આ પત્ર લાવનાર પુરૂષ સાથે આપણી કન્યા ત્રીલોત્તમાનાં લગ્ન તુર્ત કરજે. ઈત્યાદી પત્રમાં લખી પિતાની માતાના હાથમાં આપ્યો. સંધ્યાકાળે સાધુદત્ત શેઠ જ્યારે ઘેર આવ્યા ત્યારે કન્યાની માતાએ તે પત્ર આપ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust