________________ (13) વિશાળી નસીબે પ્રયત્ન કરીને કે સુધારો થવા હોંશ હૈયે ધરેને. તેવીજ રીતે વિચાર કરો કે નીરઉદ્યમી થઈ નીર્ભાગી મનુષ્ય નસીબ પ્રત્યે આધાર રાખી બેસી રહે છે ને ઉધોગી પુરૂષ ઉદ્યમથી લક્ષ્મી જલદી મેળવી શકે છે તે નસીબના આધારને જે વિચાર તેને સારી આંતરીક હૃદયને વિષે હોંશ ધરી સુધારો કરવા પ્રયત્ન કરો. તેના ઉપર બુદ્ધિદત્ત શેઠ કહે છે કે હે બંધુ! એક વાત હું કહું તે તું શ્રવણ કર એપાઈ. નામે મથુરા નગરી એક, હરીબળ નામે રાજા દેખ; સુબુદ્ધિ મંત્રી ગુણવાન, બુદ્ધિ સર્વ તણે નીધાન; એક લગ્ન બે પુત્રજ એહ, નૃપ મંત્રી ઘર શોભાવે જેહ, રાજપુત્રનું હરીદત્ત નામ, મંત્રિસાગર મંત્રી સુત નામ, મથુરા નામની નગરીને વિષે હરીબળ રાજા રાજ્ય કરતો હતો અને તેને અતી ગુણવાન બુદ્ધિને નિધાન એ સુબુદ્ધિ નામે મંત્રી હતા. તે રાજા તથા મંત્રી બન્નેને એકજ સમયે પિતાના ઘરને શોભાવે એવા કુળદીપક પુત્રોની પ્રાપ્તિ થઈ. રાજપુત્રનું નામ હરીદત્ત અને મંત્રી પુત્રનું નામ મંત્રિસાગર તેવી રીતે નામ પાડયાં. મંત્રીને ઘેર આવી એક, વ્યંતરી જેવી નારી દેખ; જાગ્ય મંત્રી ત્યાં તતકાળ, અતિ છઠ્ઠી જાગરણને કાળ મંત્રીએ તેને કર ધર્યો, કેણ છે તું એ પ્રશ્ન કર્યો; વિધિદેવી છે મારું નામ, વ્યંતર જાતિમાં ગુણ ધામછઠ્ઠી લેખ લખું છું હંજ, માની લે એ સાચું તુજ; લખવા પુત્ર બનેના લેખ, અહીં આવી તું મને દેખ, મંત્રી ત્યારે પુછે એહ, શું લખ્યું છે કહેને તેહ, દેવી બેલી સુણ ગુણવાન, રાજપુત્રનું પહેલું જાણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust