________________ (17 ) આ પ્રમાણે મંત્રીની સલાહથી મંત્રીપુત્ર મંત્રી સાગરે કાષ્ટના ભારાને બદલે ફક્ત ચંદન શોધવા માંડયું અને જ્યારે સાંજ સુધી ના મળે ત્યારે ભુખને સહન કરતો. તેની એવી પ્રતિજ્ઞા જોઈ દેવીએ પિતાનું વચન પાળવા ચંદનને શોધીને આણું આપ્યાં, તેમ રાજપુત્ર જે હરીદત્ત તેને પણ વચન પાળવા માટે હસ્તી આણું આપ્યો; જેથી ટુંક સમયમાં પિતાની પ્રતિજ્ઞાથી બન્ને જણા શ્રીમંત થયા. મંત્રીપુત્રની પાસે એક કોડ સોનૈયાની રિદ્ધિ થઈ, અને રાજપુત્રની પાસે એક હજાર હસ્તીની સાહેબી થઈ તેના વડે કરીને શત્રુના સૈન્યને પરાજય પમાડી પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. ત્યાર પછી મંત્રી પુત્ર પિતાનું ધન લઈ મથુરા નગરીમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે મંત્રીની સલાહથી રાજપુત્ર તથા પિતાનો પુત્ર સારી સ્થિતીએ પહોંચ્યા, ને વિધીના વચનને મંત્રીએ પિતાની બુદ્ધિચાતુર્યતાથી જેમ અન્યથા કર્યા તેમ હું પણ મારું કાર્ય ફતેહમંદ કરી દેવીના વચનને વ્યર્થ કરીશ. ઉદ્યોનિને પુજાર મુપૈતિ અર્થ. જેવી રીતે મંત્રીએ ઉદ્યમથી ફળ મેળવ્યું તેવીજ રીતે હું પણ હે બંધુ ! ઉદ્યમથી ફળ મેળવીશ તે તું જે! . એપાઈ. બુદ્ધિદત્ત ઘરથી નીકળે, ખર, ઊંટ બળદને ગાડાં લહે; કર્યો સાથને મેટે મેળ, કંપીલપુર પહોંચે કમેણ. વેપારીનું શેાધે ઘર, મને ત્રિવિક્રમ ત્યાં નરવર; અતિથીને કરતે સત્કાર, ભલે પધાર્યા વદે ઉદગાર, દર્શનથી થઈઆંખ પવિત્ર, આ આસન પર બેસેમિત્ર; તુમ પગલે ઘરમુજ શોભાય, જશો નહીં હવે બીજે ક્યાં ઘરકુટુંબ આ તારૂં જાણ રે અહીં જ્યાંલગ થાય પ્રયાણ કીંચીત નવ ઓછું આણશે, જુદાઈ જરા મન ન જાણુશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust