________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકર્ષણ કર્મમાં દંડાસન, વશીકરણમાં સ્વસ્તિકાસન, શાંતિ અને પૌષ્ટિક કર્મમાં પદ્માસન, વિશ્લેષણ અને ઉચ્ચાટનમાં કુફ્ફટાસન, સ્તંભન કર્મમાં વાસન અને નિષેધ કર્મમાં ઉચ્ચ ભદ્રપીઠાસનની યોજના કરવી. આકર્ષણ કર્મમાં ઉદય પામતા સૂર્ય જે રક્તવર્ણ, વશીકરણ કર્મમાં રાતા જાસુદના પુષ્પ જે વર્ણ, શાંતિક અને પૌષ્ટિક કર્મમાં ચન્દ્ર જે શ્વેતવર્ણ, વિશ્લેષણ અને ઉચ્ચાટન કર્મમાં ધુમ્ર-રાખડીઓ વર્ણ, સ્તંભન કર્મમાં હળદર જે પીળે વર્ણ અને નિષેધકર્મ-મારણમાં કાળે વર્ણ કહે છે. ૯.
વિશ્લેષણ કર્મમાં હું, આકર્ષણમાં વષ, ઉચ્ચાટનમાં , વશીકરણમાં વપ, શત્રુને વધ કરવામાં તથા સ્તંભનમાં પણ , શાંતિકર્મમાં સ્વાદ અને પૌષ્ટિક કર્મમાં વધા પલવની ચેજના કરવી. ૧૦
શાંતિકર્મમાં સ્ફટિકના મણકાની માળા, વશીકરણ અને આકર્ષણમાં પરવાળાના મણકાની, પૌષ્ટિકકર્મમાં સાચાં મોતીના મણકાની, સ્તંભન કર્મમાં સોનાના મણકાની, વિદ્વેષણ, ઉચ્ચાટન અને પ્રતિષેધ-મારણ કર્મમાં પુત્રજીવકના મણકાની માળા વડે બુદ્ધિમાને એકસો આઠવાર જાપ કરો. ૧૧.
મેક્ષ, અભિચાર, શાંતિ, વશીકરણ અને આકર્ષણ કર્મમાં અનુક્રમે અંગુષ્ઠાદિ આંગળીઓ યોજવી, એટલે કે મેક્ષાર્થી અંગુઠા વડે, અભિચાર કર્મ, (સ્તંભન, વિશ્લેષણ, ઉચ્ચાટન અને પ્રતિષેધીમાં તર્જની આંગળી વડે, શાંતિ અને પૌષ્ટિક કર્મમાં મધ્યમા આંગળી વડે, વશીકરણમાં અનામિકા આંગળી વડે અને આકર્ષણ કર્મમાં કનિષ્ઠા આંગળી વડે [ઉપર કહેલા) મણકા ચલાવવા. ૧૨.
એ પ્રમાણે દિશા અને કાલ વગેરેના ભેદે વડે છે કર્મની વ્યાખ્યા કરી. હવે દેવીનું આરાધન કરવા માટે ગૃહયત્રે દ્વાર બતાવાય છે –
સમચોરસ, વિસ્તારવાળ, ત્રણ રેખા સહિત અને ચાર બારણાવાળે દેવીને આ યંત્ર સેનાની લેખણથી કેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોથી આળેખીને (લખીને) છે હી ધાચ નમ: એ પદ પૂર્વના બારણે, 3 શ્રી અધછનાર નજર એ પદ દક્ષિણ દિશાના બારણે, છેલ્લી ક્વેચ્છનાય નમઃ એ પદ પશ્ચિમ દિશાના બારણે અને છેલ્ટ પાછવાય નમઃ એ પદ ઉત્તર દિશાના બારણે લખીને, આ પ્રમાણે પૂર્વાદિ ચારે દિશાઓનાં દ્વારપીઠના રક્ષણ માટે મન્ત્ર લખીને, પૂર્વ આલેખેલી ત્રણ રેખામાંની પ્રથમ રેખામાં દશ દિકપાલોને લખવા. ૧૩, ૧૪, ૧૫.
૧. દિશા અને કાલ વગેરેના ભેદોને બરાબર રીતે સમજવા મ~સાધનોપયેગી કોઇક” નામને “મંત્રાધિરાજ ચિંતામણિ' ગ્રન્થમાં છપાએલો કઠો જોવાથી વધુ માહિતી મળવા સંભવ છે.
For Private And Personal Use Only