________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
ઝેરકળું, કાળે ધંતૂર, વઢવાડીયું (ધ વછનાગ), અને કૌચ એ ચારે દ્રવ્યોનું ચૂર્ણ કરીને પોતાના મૂત્ર સહિત કાળા ધંતૂરાના ફલ રૂપી વાસણમાં રહેલી એવી કાળી (બરડા) સોપારી સાથે ત્રણ દિવસ ખાવા આપવાથી સ્ત્રી વશ થાય છે.–૧૨.
- સાપના મુખમાં રાખેલી કાળી સોપારીને ત્રણ દિવસ પછી લઈને, તે સોપારીને ધંતૂરાના મૂલના ચૂર્ણ સાથે ગધેડીનાં દૂધની ભાવના, ઝેરકળાનાં ચૂર્ણ સાથે ઘેાડીનાં દૂધની ભાવના તથા વઢવાડીઆનાં ચૂર્ણ સાથે કૂતરીનાં દૂધની ભાવના આપીને, ક્રમે કરીને (એક એક દિવસ મલીને) ત્રણ દિવસ સુધી આ પ્રકારે સિદ્ધ થએલી સોપારી પાનની અંદર સ્ત્રીને ખાવા આપવાથી સ્ત્રી વશ થાય છે, આ અનંગબાણ નામની સોપારી સમ્યક્ પ્રકારે કહી.-૧૩-૧૪.
પુત્રજીવી, કેસર, સરપંખો (ઝીલ), પાષાણભેદ, સમડી, ઉપલેટ, ગરૂચંદન, નાગકેસર, તગર, રૂદંતી (ગુજરાતીમાં ખારીયું કહેવાય છે તે). શુદ્ધ કપૂર, આ દ્રવ્યનું ચૂર્ણ કરીને, તે પછી તે ચૂર્ણને અળતાના કપડાંની મધ્યમાં નાખીને કમલ નાળમાંથી નીકળેલા સુતરથી વીંટીને કરેલી દીવેટને, પછી પાંચ પ્રકારના શિલ્પીની સ્ત્રીઓના સ્તનથી ઉત્પન્ન થએલા દૂધની (સુતારણ, સાળવીની સ્ત્રી, ઘાંયજી, ધોબણ તથા ચમારણ એ પાંચ કારૂકી) તથા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સ્ત્રીનાં સ્તનના દૂધની પહેલાં કરેલી દીવેટને ભાવના આપીને પીળી ગાયના ઘીમાં દીવો સળગાવીને, ચંદ્ર, સૂર્યના ગ્રહણ વખતે અથવા દીપાલિકા પર્વને વિષે નવીન માટીના વાસણમાં કાજલ ગ્રહણ કરવું પાડવું). તે કાજલ નીચે કહેલા એવા ભૂમિસંમાર્જન મન્ચથી જમીન ઉપર નહિ પડેલા એવા ગાયના છાણથી લીંપેલી અને મંતરેલી એવી જમીનમાં રહીને ગ્રહણ કરવું. [ કાજલથી એજન કરાએલા નેત્રોવાળી સ્ત્રીને કામદેવ પણ વશ થાય છે, પુરુષ પણ નેત્રમાં તે કાજલ આંજીને રાજાના સામું જુએ તો રાજા પણ વશ થાય છે,–૧૫,૧૬,૧૭,૧૮,૧૯. ભૂમિસંમાર્જન મ–– મૂર્ખ ! તિક તિક ૩૦ :. કાજલોદ્ધારણ મ––ામો મા રમાય જેહિતા નયનમનોદરાય રિળિ हरिणि सर्व वश्यं कुरु कुरु स्वाहा ॥ નયનાજન મ––નો મૂતા સમગ્ર માર ગુરુગુરુ ગુરુગુણુનીभ्रमरि नीलभ्रमरि मनोहरि नमः॥
ઝેરચોળું તથા (કાળા) ધંતુરાના મૂળને રાલના ચોખાના વણમાં વાટીને, તે વાટેલા ઔષધરસથી ભાવિત કરેલા પાનને ખાવા આપવાછી તિ પાન] જઠરમાં ગયે છતે ખાનાર મનુષ્ય પિશાચ જેવું આચરણ કરે છે-૨૦.
For Private And Personal Use Only