________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०४ જે દિનના યુદ્ધમાં યુદ્ધ કરનાર માણસનું જે જન્મનક્ષત્ર જ્યાં પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી ગણતાં જે જન્મનક્ષત્ર ત્રિશલાકૃતિના અગ્રભાગને વિષે આવે તે તેનું મૃત્યું જાણવું, અર્ધચંદ્રાકાર રેખાની અંદર જે બારમું નક્ષત્ર આવે તે તેને જય થાય અને અર્ધચંદ્રાકાર રેખાની બહારના ભાગમાં છઠું નક્ષત્ર આવે તે પરાજય થાય.-૩૦, ૩૧.
પ્રશ્નકાર પુરુષ જે દિશા અગર વિદિશામાં રહીને પુરા માસ વીતી ગએલી એવી ગર્ભિણીને ગર્ભ માટે પ્રશ્ન કરે તો મન્સવાદીએ અનુક્રમે આ પ્રમાણે ફલ કહેવું, દિશાઓ તરફ રહીને પૂછે તો પુત્ર, વિદિશાઓમાં રહીને પૂછે તે કન્યા તથા દિશા વિદિશાઓની મધ્યમાં રહીને પ્રશ્ન પૂછે તે નપુંસકને જન્મ આપશે એમ કહેવું. વળી ક થી ૭ સુધીના વર્ણ, અકારાદિ સળ સ્વરની માત્રા પતિ પત્નીના નામની જુદી જુદી પાડીને તે સર્વને એકઠી કરીને, ત્રણ આંકથી ભાગાકાર કરતાં જે એકી શેષ આવે તો પતિનું મૃત્યુ અને બેકી શેષ આવે તો પત્નીનું મૃત્યુ થશે તેમ કહેવું.-૩૨, ૩૩.
ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમહિલણસરિએ બનાવેલા ભરવપદ્માવતીકાલ્પમાં દપણાદિ નિમિત્ત નામને આઠમો
પરિછેદ સંપૂર્ણ
For Private And Personal Use Only