________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ કરીને, કર્ણપિશાચિની મન્નથી એકવીસ વાર દળેલો (વાટેલ) ઉપલેટ મન્ત્રીને પાણીમાં નાખીને તે પાણીથી હૃદય, વદન, બે કાન, (તથા) બે પગે લેપન કરીને સૂઈ જનારે જે કાંઈ ભૂત, ભવિષ્ય અગર વર્તમાનમાં ઈળ્યું હોય તે કાનના મૂલમાં કહે છે એટલે સંભળાય છે.-૨૨, ૨૩.
અગ્નિમંડલ તથા વાયુમંડલની મધ્યમાં વન્યૂ આ પ્રમાણે બીજાક્ષર દેવદત્ત નામ સહિત ખર તાડપત્રપર આળેખીને, આકડાનું દૂધ, ચોધારા થેરના છોડનું દૂધ,ત્રિકટુક, ૧ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૩૯ (સુંઠ, પીપર અને તીખાં), આસંધ, ઘરના ધૂમાડાની મેશ વગેરે દ્રવ્યોથી તે પત્ર પર લેપ કરીને, ઘરના માલિકે કપાળ મળે તે પત્ર રાખીને, ઘરની અંદર પ્રવેશ કરીને, મણશિલ, ગંધક, ગોરોચન, એ દ્રવ્યનું ચૂર્ણ કરીને, સફેદ આકડામાંથી ઉત્પન્ન થએલા રૂની અંદર તે ચૂર્ણ સમ્યક પ્રકારે વિટીને, કમળના નાળમાંથી ઉત્પન્ન થએલા એવા સુતરથી ફરી વીંટીને દીવેટ બનાવીને, તે વાટને કંગુ તેલની ભાવના આપીને બનાવેલી દીવેટથી સળગાવેલા એવા દીવાની જ્યોતિ જે સ્થાને નીચેની બાજુએ જાય તે સ્થાને સુવર્ણરાશિલક્ષ્મી રહેલી છે તેમ મન્વવાદીએ જાણવું. હવે જોતી વખતે પ્રતિજ્યોતિર્લિયાં રવાહ આ પદ મન્તવાદીએ મનમાં ઉચ્ચારવું–બાલવું.-૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮.
મદ્ધાર – પ્રવરિતોતિર્લિંગ સ્વાહા સુદં પશ્વિપુરે કુરિવા प्रतिबोध्य संस्थाप्यावलोकनीया ॥
બાળક, યુવાન અને વૃદ્ધ એ ત્રણમાંથી એકનું નામ, સાર્વભૌમ રાજાઓમાંથી એકનું નામ, ગંગા વગેરે માટી નદીઓમાંથી એક નામ, સૂર્ય વગેરે નવ ગ્રહમાંથી એક ગ્રહનું નામ, મેરૂ વગેરે પર્વતોમાંથી એકનું નામ, વાત પિત્ત અને કલેમથી ઉત્પન્ન થતાં એવા વ્યાધિઓમાંથી એકનું નામ, મોગર માલતી તથા શતપત્ર વગેરે ફૂલેમાંથી એકનું નામ, બાળકથી શરૂ કરીને કૂલ સુધીના નામના તથા પ્રશ્નના અક્ષરોની સંખ્યા એકત્ર કરીને; તે સર્વેના એકત્ર અંકની અંદર વીશ ઉમેરીને, તે સાતેના અંકને ત્રણ ગુણુ કરીને, પછી તે ત્રણે ગુણેલા આંકને પંદરથી ભાગીને જે શેષ આવે તે પરથી શુભાશુભ ફલ કહેવું, બેકી અંક આવે તે શુભ ફલ કહેવું, એકી અંક આવે તો અશુભ ફલ કહેવું, આ કલ્પને વિષે પ્રરૂપેલું (કહેલું) એવું આ પ્રશ્ન નિમિત્તે ભવ્ય રૂપી કમલેને વિકસાવવામાં દેદીપ્યમાન સૂર્યસમાન મુનિવરએ કહેલું હોવાથી બુદ્ધિમાનેએ નિશ્ચયે કરીને સત્ય જાણવું. ૨૯
અર્ધચંદ્રાકાર રેખાના અગ્રભાગમાં તથા મધ્યભાગમાં સમ્યક પ્રકારે ત્રિશુલાકૃતિ બુદ્ધિમાને આળેખીને, અમાવાસ્યાની એકમના દિવસે ચંદ્રમા જે નક્ષત્રને વિષે રહેલો હોય તે નક્ષત્ર ત્રિશલાકૃતિના અગ્રભાગમાં આળેખી (સ્થાપો)ને, તે નક્ષને આગળ કરીને
For Private And Personal Use Only