________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ એવા માલપૂઆ તે બન્ને કુમારીકાઓને ખાવા આપીને, મંત્રવાદીના બન્ને હાથેથી મર્દન કરાએલા એવા તેલની અંદર અળતાથી રંગેલા એવા હાથના અંગુઠાને બળવાથી અંગુઠાને વિષે પ્રતિબિંબ દેખે, આ અંગુઠ નિમિત્ત કહેવાય છે.-૯,૧૦,૧૧,૧૨.
ષ્કાર, પિંગાઇ પિંજરુ એ બે પદ, પત્તિ quorત્તિ એ બે પદ, ૪૪ બે અને સ્વાઈ એ દર્પણ મન્ત્ર છે, જિનેશ્વરેએ પ્રરૂપેલી આ મહાવિદ્યાને ચન્દ્રકિરણ જેવાં નિર્મળ ૧૨૦૦૦ બાર હજાર સફેદ ફૂલોથી જાપ તથા દશાંશે હોમ કરવાથી એ દર્પણનિમિત્ત મન્ચ સિદ્ધ થયા પછી ચિતાની રખીઆથી એકવીસ વાર દર્પણડે માંછને કલમના અક્ષત પર રહેલા પાણીથી ભરેલા એવા નવા ઘડાની ઉપર તે દર્પણ સ્થાપીને, તે ઘડાની બાજુમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણ મધે ગમે તે વર્ણની એક જ કુલમાં ઉત્પન્ન થએલી બે કન્યાઓને સ્નાન કરાવી સફેદ વસ્ત્ર પહેરાવીને, તે ઘડાનું ગંધ, અક્ષત, ઉત્તમ ફૂલ, દીપક, ધૂપ વગેરે આઠ પ્રકારના દ્રવ્યે વડે પૂજન કરીને તાંબૂલ, ગંધ, અક્ષત, કુસુમ વગેરે આપીને, તે બન્ને કુમારિકાઓને દર્પણ બતાવીને મન્ટને ઉચ્ચાર કરવા પૂર્વક તે પ્રકારે પ્રશ્ન કરવાથી દર્પણમાં જે રૂપ દેખાય, જે વચન સંભળાય તે સર્વ તે કહે છે. આ દર્પણાવતાર જાણો.-૧૩,૧૪,૧૫,૧ ,૧૭,૧૮. મન્ચ –$ fઉંઝ કિંઇ guળત્તિ પvorત્તિ ૪૪ થા !
કણિકાની અંદર છે ? વાહ પદ લખીને, કણિકાની બહારના ભાગની આઠ પાંખડીઓમાં પરમ કુન્દ સ્વાહા એ પદ લખીને માલતીનાં ફૂલ વડે શ્રીવર્ધ્વમાનસ્વામિની સન્મુખ નીચે બતાવેલા મગ્નને ભક્તિપૂર્વક આઠ હજાર જાપ કરવાથી સુન્દરી નામની દેવી સિદ્ધ થાય છે.–૧૯, ૨૦. આરાધના મદ્વાર– સુન્દર! પરમસુરિ! argr ||
કુંભકારના હાથના અગ્રભાગમાં રહેલી એવી માટીના બનાવેલા દીપપાત્ર (કેડીઆ)ની અંદર કાળા તલમાંથી કાઢેલા તેલને સંપૂર્ણ ભરીને તે કેડીઆમાં અળતાને વીંટાળેલા કપડાંની વાટ વડના ઝાડના લાકડામાંથી ઉત્પન્ન થએલા અગ્નિથી સળગાવીને પહેલાં કહી ગએલી વિધિ પ્રમાણે કુમારિકા પાસે આઠ પ્રકારી પૂજા વગેરે કર્તવ્ય કરાવવું, આ દીપનિમિત્ત છે–૨૧ કર્ણપિશાચી વિધાન આ પ્રમાણે:
છે વપરાાનિ મુદ્દે ! સ્વાદા ! આ મન્વને એક લાખ જાપ કરીને મન્ન ૧ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૩૮.
For Private And Personal Use Only