________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ દર્પણાદિ નિમિત્ત પરિચ્છેદ દર્પણ નિમિત્ત બન્નેને દશ હજાર જાપ કરવાથી મન્ન સિદ્ધ થાય છે.-૧. મત્રોદ્ધાર—છે જે પુજે જૂડે () કુમારિયો વિફા ચામૂર્ત ચામાન્ચે થથાપત્ય दर्शय दर्शय भगवती मा विलम्बय ममाशां पूरय पूरय स्वाहा ॥
બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થએલી સાત સાત વર્ષની બે કુમારિકાઓને [ઉપર કહેલાં મન્નવડે સાત વાર મંતરીને તે બન્નેને ગાયનું દૂધ પીવડાવીને સવારમાં ભલી રીતે સ્નાન કરાવ્યા પછી પુષ્પ, અક્ષત, અને જમીન ઉપર નહિ પડેલા એવા છાણથી સમ્યક પ્રકારે લીંપેલી એવી તે શુદ્ધ જગ્યાએ રહીને, સમચોરસ મંડલની મધ્યમાં સુગંધી દ્રવાળા પાણીથી પરિપૂર્ણ એવા તે પૂર્ણ કુભ ઉપર પશ્ચિમ દિશા સન્મુખ દર્પણની સ્થાપના કરીને, તે દર્પણની સન્મુખ સ્નાનાદિકે કરીને પવિત્ર થએલી એવી તે બન્ને કુમારિકાઓને મંડલની અંદર બેસાડીને ત્યારપછી તે બન્ને કુમારિકાના હૃદય ઉપરન્કાર સંપુટને વિષે રહેલા રë બીજાક્ષરનું વિશેષ કરીને ધ્યાન ધરતો ( ર છે આ પ્રમાણે ઋાર સંપુટ જાણવો.) મન્વવાદી આગળ કહેવાતા ચન્દ્રમંડળ જેવા નિર્મળ મન્નને યાદ કરતો છતે બન્ને કુમારિકાઓને દર્પણની અંદર જે પ્રકારે સ્વરૂપ દેખાયું હોય અને જે પ્રમાણે વચન સંભળાયું હોય તે પ્રણાણે પૂછે. તલવારમાં, અંગુઠામાં, પાણીથી ભરેલા ઘડામાં, તથા દર્પણમાં જે દેખવામાં, જે સાંભળવામાં આવે તે સઘળું તે જ પ્રમાણે સત્ય થાય, બીજા કેઈ પણ પ્રકારે તે અસત્ય ન જ થાય. મવાદી નીચે કહેલા મન્વને આઠ હજાર જાપ કરે તે મન્ન સિદ્ધ થાય.—૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮. તે આરાધન મન્ત્ર આ પ્રમાણે
ॐ नमो मेरु महामेरु, ॐ नमो गौरी महागौरी, ॐ नमः काली महाकाली, ॐ इन्द्रे महाइन्द्रे, ॐ जये महाजये, ॐ नमो विजये महाविजये, ॐ नमः पण्णसमणि महापण्णसमणि, अवतर अवतर देवि अवतर अवतर स्वाहा ॥
બને કુમારિકાઓને રાત્રિના પહેલા પહેરમાં દૂધને ખોરાક અને ડાભની શય્યા આપીને, ત્યાર પછી સવારમાં સારી રીતે સ્નાન કરાવીને સફેદ વસ્ત્ર તથા અલંકારો પહેરાવીને, કલશ, દર્પણ અને કુમારિકાઓને બેસાડવાની જગ્યાઓમાં કે હૈં ક્ષીં હૈ સ્વાદા એ મ ત્રણે જગ્યાઓએ આળેખીને, તે બન્ને કુમારિકાઓના બને સ્તનને ષ્કાર છે શરૂઆતમાં જેને એવા પાંચ શૂન્યાક્ષર
થી મંતરીને, ઘીથી મિશ્રિત
For Private And Personal Use Only