________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
९९
ચૈાનિને વિષે ચિંતવવાથી શ્રી ક્ષેાભને પામે છે, તે જ પ્રમાણે સ્રોના મસ્તકને વિષે ચિતવવાથી સ્ત્રી મેાહિત થાય છે, તે પ્રમાણે સ્ત્રીના કપાળને વિષે ચિંતવવાથી શ્રી વિવલી –બેબાકળી થાય છે, તે જ પ્રમાણે સ્ત્રીના નેત્રયુગલને વિશે ચિંતવવાથી સ્ત્રીને દ્રાવ થાય છે, આ પ્રમાણેના કહેલા ધ્યાનથી સ્ત્રીઓને વિશે ક્ષેાભ વગેરે કર્મ કરવું.-૨૭-૨૮.
મસ્તકમાં, મુખમાં, હૃદયમાં, નાભિપ્રદેશમાં અને પગમાં ટ્રાંદ્રા થી હૂં સઃ એ પાંચ બાણેાનું મસ્તકથી શરૂ કરીને અનુક્રમે પગ સુધી ધ્યાન ધરવાથી સ્ત્રી મેાહિત થાય છે, તેથી વિપરીત તે જ પાંચ ખાણાનું પગથી શરૂ કરીને માથા સુધી ધ્યાન ધરવાથી સ્ત્રીને દ્રાવ થાય છે, આ પ્રમાણે સ્ત્રીના અંગમાં પાંચ ખાણેાની સ્થાપના કરવી. ર૯.
કામબાણથી અભિમન્દ્રિત કરાએલા તાંબૂલ, ચંદન, સુગંધી ફૂલ અને ફુલ આપીને એકલા તાંબૂલાદિ ખીજાને આપીને નહિ પણ તે મન્ત્રથી મંતરેલા પાણીથી પેાતાના શરીરે સ્નાન કરેલે એવા પુરુષ સ્ત્રીઓને વિષે કામદેવ જેવા થાય છે.-૩૦. તે વગેરે મંતરવાના મન્ત્રઃ— ટ્રીપટી હૂઁ સઃ સ્ટ્રીં હૈં નિત્યદ્યુિમ્ને! મવે ! મનાतुरे! सर्वजनं मम वश्यं कुरु कुरु वषट् ॥
શ્રીની ચેાનિના વિષે સિંદૂર જેવા વર્ણવાળા ફૂંકાર એકલાનું ચિંતવન કરીને જોવા માત્રથી સ્ત્રી દ્રવિત થાય છે, એકલી દ્રવિત માત્ર જ નહિ પણ સાત દિવસની અંદર સ્ત્રીનું આકર્ષણુ પણ થાય છે.-૩૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણના માથાના વાળની દારડી મનુષ્યની ખાપરીને સમસ્ત વીંટીને, સાધ્ય પુરુષના શરીરમાંથી નીકળેલા મલ, માથાનાં વાળ, નખ તથા પગની ધૂળને ગ્રહણ કરીને મનુષ્યના હાડકાંના ચૂરાને મલ વગેરે સાથે મેળવીને પહેલાં કહેલી ખેાપરીની અંદર નાંખીને માણસનાં હાડકાંના ચુરાનું હાડકાંથી મથન કરીને ૐ વખ્તેશ્વર વગેરે મન્ત્રનું સ્મરણ કરવાથી સાત દિવસની અંદર સાધ્ય પુરુષ' જવર વડે કરીને ગ્રસિત થાય છે એટલે માંદા પડે છે. મન્ત્રવાદીએ પહેલાં ૐ શબ્જેશ્વરાચ સ્વાર્ા એ મન્ત્રનેા લાલ કરેણના ફૂલથી દશ હજાર જાપ કરવા જોઇએ.—૩૨, ૩૩, ૩૪.
મન્ત્રોદ્ધાર:- પન્કેશ્વર ! વહારે અમુ વળ વૃક વૃક્ષ માન્ય માચ હું ર્ છે છે
તાવવાળા રાગીનું નામ હૈં, વ, ૐ, એ ચાર મળીને કુલ પાંચને અર્ધચંદ્રાકાર રેખાથી વીંટીને તૈયાર કરેલા એવા ચૈત્રને ગરમ પાણીમાં નાખવાથી રોગીના શીતજ્વરના નાશ થાય છે અને તે જ યંત્રને ઠંડા પાણીમાં નાખવાથી રાગીના ઉષ્ણ વરના નાશ થાય છે.૨–૩૫.
૧. જેના ઉપર પ્રયાણ કરવા છે તે.
૨ યંત્રની આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૩૭.
For Private And Personal Use Only