________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
મોદ્ધાર:– શ્રી ય વિચપ મર્ષ િિ નમઃ આ યક્ષા રાધન વિધિને મન્ત્ર છે.-૩૮, ૩૯.
બિન્દુ અને રેફ સહિત દુકાર એટલે બીજ લખીને, તેની બહારની બાજુમાં વિસ્તીર્ણ આઠ પાંખડીવાળું કમળ આળેખીને, તે કમળની પૂર્વાદિ ચારે દિશાઓમાં ઉં, શ્રી, શ્રી અને છ લખીને (એટલે પૂર્વ દિશાની પાંખડીમાં છે, દક્ષિણ દિશાની પાંખડીમાં શ્રી, પશ્ચિમ દિશાની પાંખડીમાં શ્રી અને ઉત્તર દિશાની પાંખડીમાં લખીને), બીજી ચાર વિદિશાઓમાં રહેલી ચાર પાંખડીઓમાં અનુક્રમે અગ્નિખુણાની પાંખડીમાં ગજવશકરણ#, નૈત્રત્ય ખુણામાં , વાયવ્ય ખુણામાં દર્જ અને ઈશાન ખુણામાં શું લખીને, તે યંત્રની બહારને ભાગ હ્રીંકાર વડે વીંટીને, પૂર્વાદિ ચાર દિશામાં જેના શ્રીં હ્રીં શ્રીં એ ચાર બીજ છે એવું નમોડ એ પદ લા શબ્દ સહિત એટલે નમો શ્રી હ્રીં શ્રીં સ્વાહા એ મંત્ર થયો, [આ પ્રમાણે તૈયાર થયેલા] એ ચિંતામણું નામના યંત્રને જે પૂજે તે પુરુષ મુક્તિરૂપી પ્રિયાને વેલાભ થાય છે એટલું જ નહિ પણ લેકે પણ તેને વશ થાય છે.-૪૦,
એ પ્રમાણે ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમક્ષિણસરિએ બનાવેલા ભૈરવપદ્માવતીક૯પમાં દેવીપૂજા વિધિ નામનો ત્રીજો અધિકાર
સંપૂર્ણ
૧. યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૪. ,
For Private And Personal Use Only