________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષર વડે વીંટી, પોતાના નામ સહિત ફ્રીકાર ચોથા વલયમાં લખીને, છg પદની આગળ સ્વચ્છઃ પદ તથા બ્લસ્ટિનિ ! સ્વાદ એ પદ લખવાથી જીદ છે વાઇgfસ્ટન! હા ય એ મન્દ્ર બને છે. આ વિન્યાસ મગ્ન છે. (ાથા વલયમાં લખેલા શ્રીંકાર ને બે કાર વડે વીંટીને, તે વીંટેલા બે કારની બહારના ભાગમાં પૃથ્વી મંડલ અ.લેખીને તેના બહારના ભાગમાં પૂર્વોક્ત છે રછટ ઈત્યાદિ મન્ચ વીંટવો. (આ યંત્ર) હળદર, હરતાલ, ગોરોચનાદિ પીળા દો વડે ભેજપત્ર પર વિધિપૂર્વક લખીને તે ચિત્રને કુંભારના હાથના અગ્રભાગમાં ચાટેલી માટી વડે વીંટી પાણીથી ભરેલા નવા ઘડા
માં નાખી, તે ઘડાની ઉપર રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવાથી ઉત્તમ દિવ્ય સ્તંભન થાય છે. આ દિવ્ય સ્તંભન યંત્ર છે.*-૧૧,૧૨,૧૩,૧૪.
શત્રુના નામ સહિત ચકાર અને તેની ઉપર કર્યું એ બીજ લખીને, તે પીંડાક્ષરની બહારના ભાગમાં પૃથ્વીમંડલ કરી તે પૃથ્વીમંડલની બહારને ભાગ ત્રિશલ ધારણ કરનાર ક્રૂર મૃગજાતિ વડે વીંટવો અને તેને પ્રતિશત્રુના હાથની તલવાર વડે હણતા શત્રુના રૂપ વડે વીંટવું, (ત્યારપછી) શત્રુના નામના ઉપર રહેલા સૂર પિડાક્ષરની ઉપર તરફ ઠકાર પિંડની અંદર રહેલું પ્રતિશત્રુનું નામ વીંટવું.-૧૫, ૧૬.
કાર પિડની અંદર પ્રતિશત્રુના મુખ્ય ઘોડા તથા મુખ્ય હાથીનું નામ લખીને, તે ૪ પિંડની બહાર વિશેષ કરીને નીચેને મન્નવલય લખવે.
મ દ્ધાર- હૂં હી છે ા ૪૪ રે , હૂં હી હૈં ઔો સ્વાદ ૪૪ રેવા દૃને હૂં હી ઇત્યાદિ માત્રથી વીંટવું.
वेष्टनमन्त्रोद्धार-ॐ ह्रीं भैरवरूपधारिणि ! चण्डशूलिनी ! प्रतिपक्षसैन्यं चूर्णय चूर्णय घूमय घूमय भेदय भेदय प्रस प्रस पचपच खादय खादय मारय मारय हूँ फट स्वाहा॥-१७.
ઉપર કહેલા મન્ચ વડે વીંટીને તેની બહારના ભાગમાં શત્રુનું રૂપ આળેખીને, તે શત્રુના રૂપની) બહારના ભાગની આઠે દિશામાં ઈન્દ્રમંડલ કરવું-.૧૮
(આ યંત્ર) સ્મશાનથી ચાલેલા મૃતકના મુખના ત્યાગ કરેલા વસ્ત્ર પર, અથવા મૃતકના ઉપર ઢાંકેલા અથવા અંધારી ચઉદશના દિવસે લડાઈમાં યુદ્ધ કરીને જેણે પ્રાણનો ત્યાગ કર્યો છે એવા પુરુષના વસ્ત્ર ઉપર, અથવા કન્યાએ એક જ દિવસમાં કાંતેલા સુતરથી વળી તે જ દિવસમાં વણેલા વસ્ત્ર પર કેરંટક વૃક્ષની લેખણ વડે હડતાળ વગેરે પીળા દ્રવ્યથી લખેલા એવા યંત્રપટનું પદ્માવતી દેવીની પીળા રંગના ફૂલે વડે પૂજન
૧ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૨૩.
For Private And Personal Use Only