________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ વશીકરણયંત્ર પરિચ્છેદ
બ્લ્યૂ પિંડાક્ષરની અંદર દેવદત્તનું નામ લખીનેબહારની બાજુ મૈં પદથી વીંટીને પિંડાક્ષરાની બહાર સાળ સ્વરા વીંટાળીને, અષ્ટદલકમલની અંદર પૂર્વાદિ ચાર દિશાઓમાં ચાર પાંખડીએમાં ૐ ૐ સ્ત્રી સ્ત્રી હંસઃ સ્વાહા આ પ્રમાણેના વિશિષ્ટ મન્ત્ર લખવા, પછી અગ્નિ આદિ ચાર વિદિશાઓની પાંખડીઓમાં કણિકાની અંદર લખેલા હૂઁ પિડાક્ષર ભાજપત્રની પર કપૂર, કેસર આદિ સુગંધી દ્રવ્યેથી વિશેષે કરીને લખીને તે લખેલા યંત્રને મીણથી સમસ્ત વીંટાળીને, તે મીણથી વીંટાળેલા એવા યંત્રને શીતળ પાણીથી પરિપૂર્ણ એવા નવા ઘડામાં બુદ્ધિમાને નાખવા. પછી ચેાખાથી ભરેલા એવા માટીના વાસણ ઉપર રહેલી શ્રીપાર્શ્વનાથની પ્રતિમા તે પૂર્ણકુંભની ઉપર માટીના વાસણ તથા ચાખા સહિત સ્થાપીને, કાંસાના વાસણમાં ઉપર કહેલા યંત્રને સફેદ ચંદનથી લખીને તીવ્ર એવા દાહવરથી પીડિત રાગીને પાવાથી દાહવરની શાંતિ તુરત જ ક્ષણ માત્રમાં થાય છે. -૧,૨,૩,૪,૫.
મન્ત્રાકારઃ— જ્યું હું સ્ત્રી સ્ત્રી સઃ સિગારસા સ્વાહા ।
વડના ઝાડના પાટીયા ઉપર ગેરૂચંદન, કેસર વગેરે સુગંધી દ્રવ્યો વડે હૈં, ઢીં, , અને ૩ એ ચાર ખીજાક્ષરાથી વીંટાયેલું એવું પેાતાનું નામ લખવું, તે બીજાક્ષરની બહારના ભાગમાં અષ્ટદલકમલ આળેખવું, તે દલની આઠે પાંખડીઓમાં વિશિષ્ટ એવે પદ્માવતી દેવીના મૂલ મંત્ર આકર્ષણ પલ્લવ સંવૌષટ્ સહિત લખવા, આ પ્રમાણેના યંત્ર લખ્યા પછી વિશેષે કરીને અર્ધચંદ્ર રેખાથી એ યંત્રને વીંટવા, સાધ્ય મનુષ્યનું નામ લાલ ચંદનથી લખ્યા પછી સાધ્ય તથા સાધકના લખેલા બંને યંત્રના સંપુટને શ્રીપાર્શ્વનાથ તીર્થંકરની સન્મુખ સ્થાપન કરીને ત્રણે સંધ્યા (સવાર, બપાર અને સાંજ) ને વિશે લાલ કણેરના ફૂલા વડે જાપ કરવાથી નિશ્ચયે કરીને જાપ કરનાર મનુષ્ય સમ્યક્ પ્રકારે મન્ત્ર સાધી શકે છે.--૬, ૭, ૮.
મન્ત્રોદ્વારઃ
હૈં ફી વઘે ! પદ્મનિ ! નમઃ ।।
સ, હૈં, વ, તથા ř આ ચારે અક્ષરાની અંદર દેવદત્તનું નામ લખીને, તે ચારે અક્ષરની બહાર અષ્ટદલમાં ફ્લ વર્ણ ફરતેા લખીને, તે હંસ વલયની બહાર સેાળ પાંખ
૧-૨ યંત્રની આકૃતિ માટે જીએ ચિત્ર નં. ૩૦, ૩૧.
For Private And Personal Use Only