________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલયમાદ્ધાર:
ॐ ह्रीं नमो भगवति! कृष्णमातङ्गिनि ! शिलावल्कलकुसुमरूपधारिणी ! किरातशबरि! सर्वजनमोहिनि! सर्वजनवशंकरि! ह्रां ह्रीं हूं ह्रीं ह्रः अमुकी मम वश्याकृष्टिं कुरु कुरु संवौषट् ॥
જેની બંને બાજુઓ જ અકુશબીજથી રૂંધાએલી છે એવો સોળે કળાએથી વીંટાએલે ભુવનનાથે ફ્રીંકાર અગ્નિમંડલના બે સંપુટના મધ્ય પ્રદેશમાં આળેખ. તે અગ્નિમંડલના છ કોઠાઓમાંના પહેલા કે ઠામાં , બીજામાં છે, ત્રીજામાં હીં, ચોથામાં , પાંચમામાં , અને છઠ્ઠા કોઠામાં ૮, કાળા કુતરાની જમણી જંઘાના હાડકામાં માણસના લોહીથી લખીને ખેરના લાકડાના અંગારા વડે તપાવે છતે સાત દિવસની અંદર સ્ત્રીનું આકર્ષણ થાય છે. અથવા તુવંતી સ્ત્રીના વસ્ત્રની મધ્યમાં પાણીમાં ઉત્પન્ન - એલી એવી સપિના પુંછડાને ગ્રહણ કરીને વસ્ત્રમાં નાખી તેની વાટ બનાવીને તે વાટથી દવે સળગાવવાથી (પણ) સ્ત્રીનું આકર્ષણ થાય છે.-૬, ૭, ૮.
છ ખુણાના ચક્રની મધ્યમાં દેવદત્ત નામ છે મધ્યમાં જેના એ દીકાર લખીને તે ફ્રીંકારની બહારના ભાગના છ ખુણામાંના નીચેની બાજુના બે ખુણામાં, અને ઉપરના એક ખુણામાં, એવી રીતે ત્રણ ખુણામાં હોંકાર, ઉપરની બાજુના બે ખુણામાં ચૂં લખવું અને નીચેના મધ્ય ખુણામાં છે લખ, છ ખુણાના ચક્રના છેડે બીજ લખીને, ચકની બહાર આગળ કહેલો મન્ત્ર વીંટો, તે મન્નવલયની બહારના ભાગમાં વાયુમંડલ આલેખેલા એવા આ છ ખુણઆ યંત્રને ખેરના અંગારા ઉપર તપાવવાથી ઈષ્ટ સ્ત્રીનું આકર્ષણ થાય છે. ૯, ૧૦. વલયમોદ્ધાર
ॐ ह्री हरली हसौं आं क्रो यूं नित्यक्लिन्ने ! मद्रवे! मदनातुरे! अमुकी मम वश्याकुष्टिं कुरु कुरु संवौषट् ॥
તાંબાના પતરાં અથવા સ્મશાનના ઘડાના ટુકડા અગર ખોપરી પર ઈષ્ટ એવી સ્ત્રીના પાંચમલ (૧ આંખને, ૨ કાનને, ૩ દાંતને, ૪ જીભને તથા ૫ શુક્ર), ધંતૂરાને રસ, વછનાગ તથા સ્મશાનના અંગારા વગેરે દ્રવ્યોથી લેપ કરે છતે ત્રાકૃતિના મુખને વિષે ફ્રાં, યોનિ અગર લિંગને વિષે છે, કંઠને વિષે , નાભિને વિષે છું, હૃદય કમળને વિશે દેવદત્ત નામ સહિત હૈં, નાભિની નીચેના ભાગમાં રજું, મસ્તકે છે, ખભા, મણિબંધ, કે ણી તથા બે પગ એટલા અવયને વિશે હોંકાર, હાથના તળીને વિશે ,
૧-૨ યંત્રની આકૃતિ જુઓ ચિત્ર, નં. ૨૬, ૨૭.
For Private And Personal Use Only