________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન્ત્રાદ્ધાર:— દી હૈં TMો, વળે ! પાટિત્તિ ! નમ: -૨૯૦
[આ મન્ત્રના] પદ્મપુષ્પથી ત્રણ લાખ જાપ કરવાથી, પદ્મના અભાવમાં રાતા કણેરના ડાળી સહિત પુષ્પના જાપ કરવાથી પદ્માવતી દેવી સિદ્ધ થાય છે.-૩૦.
બ્રહ્મ-કાર, માચા-ઢીંકાર, ફેંકાર, છ્ત, શ્રીબીજ, પદ્મ! એ પદ, તથા નમઃ એ પદ્મ, [થી બનેલા] આ મન્ત્રને [મન્ત્રવાદીઓ] ષડક્ષરી વિદ્યા કહે છે. મન્ત્રાદ્ધાર:- નહી શ્રી પણે નમઃ । એ ષડક્ષર મન્ત્ર છે.-૩૧.
વાગ્ભવ–જ્ઞકાર, ચિત્તનાથ-ઇંકાર, હ્રૌંકાર, ત્યાર પછી આવેલા સકાર અને વિસર્ગ સહિત દ્નાઁ એ બીજ, આ મન્ત્રને પંડિતે વ્યક્ષરી વિદ્યા કહે છે. મન્ત્રોદ્ધારઃ—ૐ હૈં વહી હો નમઃ । આ ત્યક્ષર મન્ત્ર છે.-૩૨.
વર્ણાન્ત- કાર પાર્શ્વજિનવાચી છે, તેની નીચે રહેલા રેફ ધરણેન્દ્રવાચી છે અને અનુસ્વાર સહિત ચાથેા સ્વર ફૂંકાર પદ્માવતી સંજ્ઞક છે. એ પ્રમાણે હૈં એકાક્ષરી વિદ્યા છે. શરૂઆતમાં પ્રણવ ૐકાર અને નમઃ પદ છે જેના અંતમાં એવી આ ↑કાર રૂપ વિદ્યા (તે) ત્રણ ભુવનના મનુષ્યને મેાહુ પમાડનારી અને જાપ કરનારને હંમેશાં ફળ આપનારી એકાક્ષરી વિદ્યા છે.-૩૩-૩૪. મત્રોદ્ધારઃ—ૐ હૌં નમઃ એ એકાક્ષરી વિદ્યા છે.
હવે હેામના ક્રમ કહે છે!~
તાંબાના પતરાં ઉપર ઢીંકારથી વીંટાએલું દેવદત્તનું નામ લખીને, અને તેની ફરતાં કાકો થી છૅ સઃ એ પાંચ કામબાણુ લખીને, તે નામની બહારની બાજી ફરી દાકારથી વીંટેલા એવા તે તામ્રપત્રને ત્રણ ખુણાવાળા હેામકુંડમાં ડાટીને, ઘી, દૂધ અને સાકરે કરીને સહિત ગુગળની ચણા જેવડી ત્રીશ હજાર ગાળીને ામ કરવાથી પદ્માવતી દેવી સિદ્ધ થાય છે. દેવીને આરાધન કરવાની વિધિમાં મન્ત્રના અન્તે નમઃ શબ્દ અને મન્ત્રનું આરાધન કરી રહ્યા પછી હેમ વખતે સ્વાદા શબ્દ જોડવા,-૩૫, ૩૬, ૩૭.
વડના ઝાડના મૂળમાં રહેનારા, સ્યામ વર્ણ અને ત્રણ નેત્રવાળે એવે પાર્શ્વ નામના યક્ષ દશ લાખ જાપ અને (૧૦૦૦૦૦ એક લાખ) હેામ કરવાથી નિશ્ચયે કરીને સાક્ષાત્ પ્રત્યક્ષ થાય છે. [અને તે પ્રગટ થયેલે પાર્શ્વયક્ષ] માયાથી ઉત્પન થએલા એટલે શૅકાર વડે કરેલા કિલ્લાથી ઊભા થએલા એવા પેાતાના સૈન્યની આગળ રહેલા શત્રુની સેનાના સમૂહને યુદ્ધમાં ક્ષણ માત્રમાં પરાજિત કરે છે.
૧. તામ્રપત્રની આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૩.
For Private And Personal Use Only