________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
સમસ્ત વીંટીને અવળું મુખ રાખીને સ્મશાન ભૂમિમાં દાટવાથી [યંત્રમાં નામ લખેલા અને પુરુષામાં પરસ્પર વિદ્વેષ ઉત્પન્ન કરે છે. વિદ્વેષ કરવામાં આT રંજિકા યંત્ર છે.-૭, ૮. પૂર્વ કહેલા ફેંકારને સ્થાને વિસર્ગ સહિત ચકાર એટલે ચઃ અક્ષર કાગડાના પીંછાની લેખણુ વડે સ્મશાનના અંગારા, કાગડાનું લેાહી અને કાગડાની વિષ્ટાથી સુવાવડી સ્ત્રીના કપડા પર નામ સહિત લખીને મહેડાના ઝાડ ઉપર તે વસ્ત્ર ધજાની માફક આંધવાથી શત્રુનું ઉચ્ચાટન થાય છે. ઉચ્ચાટન કરવામાં આ ચઃ રંજિકાયંત્ર છે.-૯, ૧૦.
મનુષ્યની ખાપરીના સંપુટ પર વછનાગ અને ગધેડાના લાહીથી મૃત પ્રાણીના હાડકાની બનાવેલી કલમથી પૂર્વે કહેલા ચકાર ને સ્થાને હૈં લખીને તે યંત્રને રાષથી સ્મશાનમાં દાટીને તે કપાલ સંપુટને સ્મશાનની રાખથી પૂરી દેવાથી સાત દિવસમાં શત્રુના કુલનું ઉચ્ચાટન કરે. ઉચ્ચાટન કર્મમાં આ ૢ રંજિકા યંત્ર છે.-૧૧, ૧૨.
પૂર્વોક્ત કારને સ્થાને ર્ અક્ષર સ્મશાનમાં રહેલા કપડા પર લીંબડાના તથા આકડાના રસ વડે ક્રોધથી ચૈત્ર લખીને તે યંત્ર સ્મશાનની ભૂમિમાં દાટે, જ્યાં સુધી તે યંત્ર ભૂમિમાં દાટેલા રહે ત્યાં સુધી શત્રુ કાગડાની માફક પૃથ્વીને વિષે ભ્રમણ કરે. ઉચ્ચાટન કરવામાં આ ટુ રંજિકા યત્ર છે.-૧૩, ૧૪.
ભાજપત્ર પર દેવદત્તના નામ સહિત પૂર્વોક્ત ટ્ અક્ષરને સ્થાને મકાર વછનાગ અને ગધેડાના લેાહી વડે લખીને [તે લખેલા] યંત્રને કાળા સુતર વડે વીંટીને, સ્મશાનની અળેલી માટીની બનાવેલી પુતળીના ઉત્તરમાં સ્થાપન કરીને તે પુતળીને સ્મશાનમાં દાટવાથી સાત દિવસની અંદર શત્રુને છેદ, ભેદાદિ નિગ્રહ થાય છે. શત્રુને છેદ, ભેદાદિ નિગ્રહ કરવામાં આ ૬ રંજિકા યંત્ર" છે.-૧૫, ૧૬.
બુદ્ધિમાને ભાજપત્ર પર કેસર, અગર, કપૂર અને ગોરોચન વડે દેવદત્તના નામ સહિત મકાર ને સ્થાને ચેાથેા સ્વર↓ લખીને તે યંત્રને સેનાના માદળીયામાં નાંખીને ગળામાં અથવા જમણા હાથે ધારણ કરેલા એવા આ યંત્ર હંમેશાં ઓજનને મેહ પમાડનારા થાય છે. વશીકરણ કર્મમાં આ ૢ રંજિકા યંત્ર છે.-૧૭,૧૮.
અત્યંત ધાળા ભેાજપત્ર ૫૨ ગેરેચન ફેસર વગેરેથી કારને સ્થાને વણ્ વર્ણ સહિત ફૂટ-ક્ષકાર લખીને તે યંત્રને ત્રિલેાહ-તાંબુ, રૂપું અને સાનું તેમાં તાંબુ ખાર ભાગ, રૂપું સાળ ભાગ અને સેાનું ત્રણ ભાગ, એ ત્રણ ધાતુના બનાવેલા માદળીઆમાં નાંખી જમણા હાથે અથવા ગળાને વિષે ધારણ કરેલા તે યંત્ર સ્ત્રીનું સૌભાગ્ય કરનાર અને સ્ત્રીઓનાં ચિત્તને પ્રસન્ન કરનાર છે. સ્ત્રીનું સૌભાગ્ય કરવામાં આ વસદ્ રાજકા યંત્ર છે.-૧૯, ૨૦,
૧--૨-૩-૪-૫-૬-૭. યંત્રની આકૃતિ માટે જીએ ચિત્ર નં. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪.
For Private And Personal Use Only