________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૮
www.kobatirth.org
ક્ષ જેની શરૂઆતમાં છે એવા વષર્ અક્ષરને સ્થાને જ ચેાજવા. ક્રોધાદિનું સ્તંભન કરવામાં હડતાલ વગેરે પીળા દ્રવ્ય વડે પૃથ્વીમાં રહેલા શિલાતલ સંપુટમાં લખીને, તેના બહારના ભાગમાં ાકારના ત્રણ આંટા મારવા. ક્રોધાદિનું સ્તંભન કરવામાં આહ રંજિકા યંત્ર છે. ૨૧.
ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમáિષણસૂરિએ બનાવેલા ભરવપદ્માવતી-૫માં
દ્વાદશ રંજિકા યંત્રોદ્ધાર નામના ચાથા અધિકાર સંપૂર્ણ
૧. યંત્રની આકૃતિ માટે જીએ ચિત્ર નં. ૧૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only