Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002 Author(s): Atmadarshanvijay Publisher: Diwakar Prakashan View full book textPage 5
________________ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય ને શ્રી પદ્મજીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ સૂરિ સગુરૂભ્યો નમઃ ૧૦૦૮ અઠ્ઠમની સુદીર્ઘ તથા વિશિષ્ટ તપશ્ચર્યા અનુમોદનાર્થે પ્રેરણા તથા આલંબન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાનુવર્તિની શ્રુત-શીલ આરાધિકા વાત્સલ્ય હૃદયા સ્વ. સાધ્વી શ્રી ચંદ્રોદયા શ્રી જી મ. સા. ની સુશિષ્યા પરમ તપસ્વી સાધ્વીશ્રી ચિત પ્રસન્ના શ્રી જી મ. સા ના તથા સાવી શ્રી ચિત રંજના શ્રી જી મ. સા ના સંયુક્ત ૧૦૦૮ અઠ્ઠમ તપ ની સુદીર્ઘ તપશ્ચર્યા ના અનુમોદના ના શુભ આલંબન (પ્રેરણા) તથા પૂજ્ય સાધ્વીશ્રી ભવ્ય રંજના શ્રી જી મ. સા. તથા પૂ. સાવીશ્રી ચિંતનપૂર્ણા શ્રી જી મ. સા. ના તપમાં શુભ સહાય થી ચરમ તિર્થાધિપતિ શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી નુ પાવન, પ્રેરણાપદ જ્યોતિર્મય જીવન-વૃત્તાન્ત રંગીન ચિત્રકથા ના રૂપ માં પ્રકાશિત કરતા અમે પરમ પ્રસન્નતા અને આનંદ નો અનુભવ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ કરી રહ્યાં છીએ. આ પ્રકાશન પાઠકો ના કલ્યાણ નું શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. નિમિત્ત બને એવી શુભકામના સાથે પ્રકાશક ૨૪ તીર્થકર તીર્થધામ ટ્રસ્ટ પો.ઓ. કાકૂટર-૫૨૪૩૨૦ જિલા-નેલ્લોર (આધ્ર પ્રદેશ) ફોન (૦ ૮૬૧), ૩૮૩૪૧ Hી = 8 9 ) Jain Education International For Private & Personal use only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84