Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 6
________________ એક અપીલ આપ ગ૭પતિ છે.......કે સંઘપતિ છે. સાધુ મહાત્મા છે....કે શ્રાવક હો. પરંતુ... આ શુભકાર્યમાં મદદ કરવાની આપની ચેકકસ ફરજ છે. કારણ કે આપણી સમાજના ઉત્થાનના આવા ભગીરથ કાર્યમાં આપનો જેટલો વધુ સહકાર મળશે તેટલું કાર્ય વહેલું પૂર્ણ થશે. ઘડી ઘડી આવા સંતનો ભેટો થ દુર્લભ છે. ૩૨ સૂત્રો જલદીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે. અને તેથીજ આપશ્રીને અપીલ કરવામાં આવી છે. સમગ્ર સમાજનું કાર્ય થતું હોય ત્યાં સાંપ્રદાયકવાદ કે પ્રાંતવાદ નજ હોવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 111