Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૪ www.kobatirth.org શ્રી આત્માનઢ પ્રકાશ જૈન આતહાસક સાહિત્ય હાથીગુફા. ( ગતાંક પૃષ્ટ ૨૬૩ થી શરૂ ગુહાઓની પ્રગતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ગતાંકમાં કહેવામાં આવ્યું છે કે આ ગુહાએ કારીગરીની ઉત્તમતાની ભિન્નતા દર્શાવે છે. કેટલીકમાં રહી શકાય તેવું છે અને કેટલીક · કુતરાની ખેડ કરતાં ભાગ્યે જ માટી ’ છે. આ ઉપરથી કેટલાક યુરોપીય અને તેમની સાથે કેટલાક હિંદી ત્રિદ્વાના ભૂલ કરે છે કે જે ગુહાએ મેટી છે તે હાલ કરેલી છે. ડાક્ટર હન્ટર આ પ્રમાણે કહે છે:— :—આ નાની ગુહાએ હજી સુધીમાં હાથ લાગેલાં હિંદુસ્તાનનાં લાકેનાં પહેલાનાં ઘરા છે. ” આ ગુહાએના મૂળ તથા ઉત્તરોત્તર વધારામાં આ વિદ્વાના તેમના વિસ્તાર ( Evolution ) ગણે છે. ખેદની વાત છે કે આ શબ્દ (Evolution) અયેાગ્ય અને યાગ્ય સ્થળે વાપરવામાં આવે છે. પ્રે. હક્ષલીએ ‘સાયન્સ અને કલ્ચર ’ નામક પુસ્તકમાં કહ્યું છે કે “ કેટલાંક સત્યા દંભથી શરૂ થાય છે અને શંકામાં વિરામ પામે છે. ’’ આ શબ્દો અભિવ્યક્તિવાદ ( Theory of Evolution ) ને માટે તદ્દન ખરા છે. ઉદયગિરિની ગુહાઓની ઉત્તરાત્તર વૃદ્ધિ શેાધવાના મુખ્ય હેતુ (મારા ધારવા પ્રમાણે) એ છે કે, જે ગુહાએ ઘણા કાતરકામવાળી છે તે અોચીન છેઅને તે પરદેશી અસરથી થએલી છે તથા પથ્થરનુ શિલ્પકામ ગ્રીક લેાકેાએ દાખલ કર્યુ છે આ ખાખતા પૂરવાર કરવાના છે. ઉદયગિરિ અને ખંડગિરિમાં ખાદ્ધશ્રમણા રહેતા હતા અને તે જાત્રાનાં સ્થળ હતાં. કર્લિંગના રાજાઓએ જુદે જુદે વખતે આ શ્રમણા માટે તથા અન્ય ધાર્મિક હેતુઓથી આ ગુહાએ તૈયાર કરાવી હતી. ગરીબ તથા તવગર બધા, શ્રમણા માટે, આવી ગુહાએ ખાદી તૈયાર કરે એ ઘણી ઉંડી ધાર્મિક શ્રદ્ધાને લીધે છે; અને ખરેખર ગરીમ તથા તવગરના ગજા પ્રમાણે આ ગુહાએ · કુતરાની એડ જેવી ’ અગર વિશાળ થતી. જો કેાઇ તવંગરના મહેલની સાથે જ કાઈક ભીખારીની ઝુપડી આવી હાય અને તે ઝુપડી પહેલાં મહેલ કરતાં જુની છે એમ માનવું એ શું અન્યાય નથી ? હવે આપણે બીજી રીતે જોઇએ. ધાર્મિક શ્રદ્ધાના પ્રથમ આવિર્ભાવ ઉદાર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49