________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સાંદ્ર
૩૧૯
ધુર્ય અને ઐક્યની એવી સરસ છાપ પાડી શકશે કે તમારી શારીરિક વિરૂપતા કોઇના ધ્યાનમાં પણ આવશે નહિ. આપણે સુંદર શરીરની, સુ ંદર મુખાકૃતિની પ્રશંસા કરીએ છીએ; પરંતુ સુદર આત્માથી તેજસ્વી થયેલી મુખાકૃતિ પર આપણને સ્નેહભાવ ઉપજે છે. આપણને તેના પર પ્રેમ ઉપજે છે, કેમકે તે પૂર્ણ સ્ત્રી અથવા પુરૂષના નમુનારૂપ છે. આપણામાં આપણા મિત્રને માટે જે સ્નેહની લાગણી જાગૃત થાય છે તે તેના ખાહ્ય દેખાવથી નહિ, પરંતુ આપણી આદર્શરૂપ ત્રિત્રતાથી થાય છે.
પ્રત્યેક માણસે અને તેટલા સુંદર, આકર્ષક અને સોંપૂર્ણ થવા યત્ન કરવા જોઇએ. ઉચ્ચતમ સાંઢ મેળવવાની ઇચ્છામાં મિથ્યાભિમાનના લેશ પણ અશ નથી. માત્ર માહ્ય દેખાવને સુદર કરવાની વૃત્તિથી તેની ખરેખરી ઉપયેાગિતા ભૂલી જવાય છે; કારણકે અવ્યવસ્થિત અને વિરૂપ ચિત્ત અનત સાંઢ ને જોઇ શકતું નથી. આત્મ સાંદયથી જ સઘળી વસ્તુએ સુંદર બને છે, અને આપણે ઉચ્ચગામી અને ઉન્નત થઇએ છીએ. આપણે બાહ્ય સાંદર્યને ચાહીએ છીએ અને તેથી જે પુરૂષા અને વસ્તુઓ આપણા માનુષી આદર્શ સુધી ૫હાંચે છે તેઓની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. પરંતુ સુંદર ચારિત્ર્યવાન પુરૂષ પ્રતિકૂળ સંજોગોને પણ સાંદ મય બનાવે છે, અધકારથી વ્યાસ સ્થાનને પ્રકાશિત કરે છે, અને અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં સાંદર્યનું જ ભાન કરાવે છે.
જે જીવનની મહત્તા સમજે છે અને જેઓ સદા જીવન સાં દ દર્શાવવા મથે છે તેવા મહાત્માએ ન હેાત તા . જગનું શું થાત તે કહી શકાતુ નથી. આવા સૌંદર્ય ના રચનાર કે જે દરેક સ્થળમાં અને દરેક સ્થિતિમાં સોંદર્ય જ ખતાવે છે તેના વગર આપણા જીવન કેવળ શુષ્ક અને
સામાન્ય થઇ પડત.
સાંદર્યની પરીક્ષા કરવાની શક્તિથી માણસને જે આનદ, સતાષ અને કલ્યાણુ પ્રાપ્ત થાય છે તે કરતાં વધારે મનના ખીજા કોઇપણ ગુણથી પ્રાપ્ત થઇ શકે તેમ નથી. ખળવયમાંથી જ સૌંદર્ય પારખવાની શક્તિના વિકાસ થવાથી ઘણા માણુસા દુષ્ટ કર્મ કરતાં અને પાપી જીવન વહન કરવામાં પ્રવૃત્ત થતાં અટકે છે. ખરેખરા સૌંદર્યપરના સ્નેહને લઈને જે વસ્તુઓ માળકોને પશુસમ અને કર્કશ મનાવે છે. તે વસ્તુઓના પંજામાં સપડાતા અને અનેક લાલચાને વશ થતા બચી જાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે માબાપેા પોતાના બાળકેમાં પ્રથમથી જ સાંદની પ્રીતિના અને તેને પારખવાની શક્તિના વિકાસ કરવાને જોઇએ તેટલા શ્રમ લેતા નથી. તે
For Private And Personal Use Only