________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મારાધન.
૩ર૧
ધરાધન,
(યજકા–વકીલ નંદલાલ લલુભાઈ–વડોદરા)
(ગતાંક પૃષ્ઠ ૨૨૫ થી શરૂ ) ચૈભંગીને બીજો ભાગ પરીહારરૂપ ધર્મારાધન છે. પરીવાર એટલે નિધિને ત્યાગ કર એટલી એની વ્યાખ્યા છે. મુખ્ય વૃત્તિ એ તે વિભાવદશાન ત્યાગ કરવાનું ફરમાન છે. આ વિભાવ દશાનું સ્વરૂપ સર્વ જી સમજી શકે અને તે પ્રમાણે વતી શકે એ બનવું અશક્ય છે, ત્યારે આપણે અહીં સ્થળદ્રષ્ટિથી તેને વિચાર કરીએ. મિથ્યાત્વને ત્યાગ કર, પાપસ્થાનાદિ આશ્રવ ધ કરવો જે થકી જ્ઞાનવર્ણાદિ અષ્ટ કર્મ બંધ પડે એવા કૃત્યને મન વચન અને કાયાથી ત્યાગ કરો.
સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસ દ્રોહ, (વિશ્વાસઘાત) દેવદ્રોહ, ગુરૂદ્રોહ, વૃદ્ધહ, ન્યાસાપહાર (થાપણુએસ-થાપણ ઓળવવી) કરે, તેઓના કેઈ પણ હિત ના કામમાં આડે આવવું, તેઓને કોઈ પણ પ્રકારના માનસિક, વાચિક અને કાયિક દુ:ખ આપવાં. ઘાત ચિંતવ, ઘાત કરે, કે કરાવ, આજીવિકાને ભંગ કરો, કે કરાવ વિગેરે જે મહા અકૃત્ય છે તે મહાપાપની ગણત્રીમાં ગણવેલાં છે. તેથી તે સર્વથા વર્જવા ગ્ય છે. કુડી શાખ પુરનાર, ઘણા વખત સુધી કઈ તકરારનો દ્વેષ રાખનાર, વિશ્વાસમાં રહેલાને હણનાર, કરેલા ગુણને ભુલી જનાર, એ ચાર કર્મ ચંડાળ ગણાય છે, અને જાતિ ચંડાળ, ઢેડ, ભંગી, ચમાર વિગેરે ગણાય છે. એમાં એટલું વિશેષ સમજવાનું છે કે, જાતિચંડાળ કરતાં પણ કર્મચંડાળ ઘણું હોય છે, અને જાતિચંડાળ કરતાં પણ કર્મચંડાળ સર્વથા સ્પર્શ કરવા લાયક નથી. (જુઓ શ્રાદ્ધ વિધિ પ્રકરણ પૃ. ર૭૧) એ અને બીજાં જે કૃત્ય નિષેધ કરેલાં છે, તે સર્વને ત્યાગ કર એની ગણત્રી ધર્મારાધનમાં કરેલી છે. આ પરિહારરૂપ ધર્મારાધનની કીંમત વધારે ગણેલી છે. તીર્થકર ભગવાને પિતાના જ્ઞાનમાં એ પ્રમાણે જાણેલું છે ને તે પ્રમાણે વર્તન કરવાની આપણને આજ્ઞા કરેલી છે. તેમની આજ્ઞાનું પાલન કરવું એ જાતે જ ધર્મારાધન છે. તે પણ આપણે એ સંબંધે વધુ વિચાર કરશું તો આપણી એવી ખાત્રી થશે કે છે એ આજ્ઞાનું પાલન કરવું એ ઘણા અપાયને અટકાવનારૂં છે. - ત્રીજો ભાગ પરીહાર રહીત સ્વીકારરૂપ ધર્મારાધન.એક પાસથી નિષેધ કરેલી વાતેનું સેવન ચાલતું હોય અને બીજી બાજુ સ્વીકારરૂપ ધર્મારાધન કરવામાં આવતું
For Private And Personal Use Only