________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૬
શ્રી આત્માનઢ પ્રકાશ.
પરમાત્મા–જીન—ની ગણત્રીમાં આવે છે. આખા વિશ્વલેાક–માં રહેલા પ્રાણી પદાર્થના ત્રણે કાળના ભાવને જાણી અને જોઇ શકે છે. તે તે ભવના આયુષ્યના છેવટના વખતમાં ચાક્રમા અચેાગી ગુણસ્થાનકે દાખલ થઇ આ મનુષ્યભવનું આયુષ્ય પુરૂં કરી એક સમયમાં ચાદ રાજલેાકના સિદ્ધ સ્થાનમાં દાખલ થાય છે. સર્વથા કમળથી રહિત હૈાવાથી તેમને જન્મ, જરા મરણુ કરવાનુ હતુ નથી. ત્યાં તે અખંડ આત્માનદ પદના ભાકતા થાય છે. તેઓજ પરમેશ્વર-ઇશ્વર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ ધર્મ આરાધનના અંગે દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કહેલ છે. ગૃહસ્થ અને સાધુધમ આશ્રિત ખાદ્ય ક્રિયા દરેકના અધિકાર પરત્વે જુદી જુદી કરવાની કહેલી છે. મુનિએ માત્ર ભાવપૂજાના પાષક છે, તે ક્રિયાએ તીર્થંકર ભગવંતે કહેલી છે. તેથી તેના ઉપરના અભાવ એ તીર્થંકર ભગવંતની આજ્ઞાના ઉપર અભાવ આણુવા ખરાખર છે. અને આજ્ઞા ઉપર અભાવમાં ધમ ડાવાના સંભત્ર નથી. કેમકે આજ્ઞાનું આરાધન એ ધર્મ છે. બાહ્ય ક્રિયા કરવામાં સાધ્યું–લક્ષ્યખિંદુ-આત્મધર્મ પ્રકટ કરવાના તેમજ નિષેધ અને સ્વીકારરૂપ ધર્મારાધન કરવાના છે એ ધ્યાનમાં રાખવાનુ છે. આ લાક અથવા પરલેાકના સુખ મેળવવાની ઇચ્છા બિલકુલ થવી ન જોઇએ. અથવા ગતાનુગતિક ખીજા કરે છે તે પ્રમાણે કરવાની પ્રવૃત્તિ ન હેાવી જોઈએ. તšતુ અને અમૃત આ એ ક્રિયાએ જ માદરણીય છે. ગ્રહસ્થ અને સાધુધમ આશ્રિત જે જે ક્રિયાઓ કરવાની કહેલી છે તેનું યથાર્થ સ્વરૂપ સમજી જે હેતુથી તે કરવાની કહેલી છે તે હેતુ ધ્યાનમાં રાખી ભાવ અને વીયેđદ્યાસપૂર્વક તેમાં પ્રવૃત્તિ કરવાથી તે આત્મસ્વરૂપ પ્રકટ કરવાના—આત્માની પ્રગતિ કરવાની પાષક થાય છે. આત્મધર્મ પ્રકટ કરવાને તે ક્રિયા જ કારણરૂપ અને છે. આ આત્મધર્મ પ્રકટ કરવાને જે જે નિમિત્ત કારણેાના ઉપયોગ ઉપાદાન કારણ જે આપણા આત્મા છે. તેણે કરવાના છે. આ ઉપાદાન અને નિમિત્ત કારણના ભેદનુ સ્વરૂપ જાણ્યા સિવાય જેપ્રવૃત્તિએ આત્મસત્તા પ્રકર્ડ કરવાના કારણરૂપ છે તે જાતે જ ધર્મ છે એવી કેટલીક વખતે ભુલ થતી જોવામાં આવે છે તેવી ભુલ ન થાય તે સાવચેતી રાખવાની છે.
ઉપર આપણે ચાર ભેદથી ધર્મારાધનનું યત્કિંચિત્ સ્વરૂપ તપાસી ગયા તે ઉપરથી આપણે પોતે કઇ દ્દિશામાં પ્રવૃત્તિ કરવી એ નક્કી કરવાનુ છે. જ્ઞાનીઓએ જે જે વાતા નિષેધ કરેલી છે, તે તે નિષેધ કરેલી વાતાનુ સેવન આપણા આત્માને પાપરૂપ બનાવી આપણી અધારિત કરવાના કારણરૂપ બને છે; તે નિષેધન પરિહાર કરવાને હમેશા લક્ષ્યમાં રહેવુ જોઇએ. એ નિષેધના પરિહાર કરવા અને તેમાં આપણે ન ફસાવું એ જાતેજ ધર્મ છે, અને તે આપણી અધાતિ અટકાવનાર છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને જે ધર્મ અંચાવે છે, તે આ નિષેધના પરીહારરૂપ
For Private And Personal Use Only