________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છી જૈન મિત્ર. આ નામનું સચિત્ર માસિક કચ્છી જૈન બંધુઓ તરફથી પ્રગટ થતુ' જોઈ ગુજરાતી સાહિત્યની તે જાતની વૃદ્ધિ માટે અમે આનંદ પામીયે છીયે. એક વખતે અજ્ઞ કહેવાતી કછી જન પ્રા દિવસોદિવસ વેપારમાં વૃદ્ધિ પામતી, ધામિ કે ઉદારતા અને ધર્મ શ્રદ્ધામાં આગળ વધતી પોતાની કામની કાળવણીની ઉન્નતિ ઈચ્છતી અત્યારે એક આવા સચિત્ર આકર્ષ ક માસિકના જન્મ આપી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ( અત્યારે મહાન યુદ્ધ જેવા પ્રસંગે જ્યાં પેપરને લગતા સાહિત્યની દિવસાનદિવસ માંધવારી વધતી જતી હોવા છતાં ) સાહસ ખેડી આવી એક સારા માસિકના જન્મ આપી જે ઉત્સાહ જણાવ્યો છે તેને માટે તે ધન્યવાદને પાત્ર છે..
- તેના આદ્યપ્રેરક શ્રીમાન અને વિદ્વાન ગૃહસ્થ તેમજ મૂનિ મહારાજ હોવાથી તેમજ જેમ સુધરેલી પ્રજામાં વર્તમાન પત્રો, માસિક, ગ્રંથા વગેરે સચિત્ર અને આકર્ષ કે પ્રકટ થાય છે તેમ તેનું અનુકરણ હાલમાં મુંબઈ ઈલાકામાં એ ચાર વર્ષ થી શરૂ થયેલ છે, તેનું અનુકરણ આ માસિકિના જન્મદાતાએ કરેલ છે, તે જોઈ સર્વ કાઈને આનંદ થાય તે સ્વભાવિક છે. આ માસિકના મુખ પૃષ્ટ ઉપર એક સુંદર ચિત્ર અને અંદર કેટલાક વિષયને લગતા ચિત્રો આપી તેની બાહ્ય સુદરતા જેમ બતાવી છે, તેમ જુદા જુદા વિદ્વાનોના વિવિધ લેખાથી તેની અભ્યતર સાંદ તા પણ કરેલ છે. એકંદર રીતે કચડી જૈન બંધુઓનું આ સાહસ પ્રશંસા પાત્ર હોઈ ભવિષ્યમાં તેની ઉન્નતિ ઈચ્છીએ છીયે.
- નીચેના ગ્રંથ ઉપકાર સાથે સ્વીકારીયે છીયે. ૧ ચન્દ્રચુડ.
જેન શાસનના અધિપતિ તરફથી. ૨ જૈન સમાજ માસીક પુ. ૧ લુ અંક ૧=૨ જે. શ્રીયુત ટેકચંદ સીધી બી. એ. મુબઇ. ૩ પ્રતિજ્ઞાપાલન. ૦-૫-૦ ૪ સાબરમતી ગુણશક્ષણ કાવ્ય. - ૬-છે ? શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રઢ મઠળ .
“ જૈને ઐતિહાસિક ગ્રંથ છે તૈયાર છે !!!
તૈયાર છે !!! शत्रुजय तीर्थोछार प्रबंध.
(સંસ્કૃત ગ્રંથ) संपादक-मुनिराज श्री जिनविजयजी महाराज. તિર્થાધિરાજ શ્રીશત્રુ જયના વર્તમાન ઉદ્ધારના કત્તાં પ્રભાવક શ્રીકસ્મશાહના સુનામથી કન્યા જેન અજણ્યા હરો ? તેમજ તે મહાપુરૂષના પવિત્ર જીવનવૃત્તાંત જાણવા માટે ક્રિાણુ ઉત્સ&! નહિં થાય ? આ પ્રબંધમાં એજ મહાપુરૂષનું વિસ્તૃત વૃત્તાંત આપવામાં આવ્યું છે. કમોશાહ ક્રાણ હતો ? કયાં રહેતા હતા ?. શી રીતે તેમણે ઉદ્ધાર કર્યો વિગેરે બાબતો જાણવી હોય તે આ પુસ્તક ચરિત્ર વાંચો. આ પ્રબ ધના કત્તાં ખુદ તે વિદ્વાન છે, કે જેમણે એ ઉદ્ધાર કાર્યમાં સર્વથી મુખ્ય ભાગ ભજવ્યો હતો. શ્રીશનું જય તીર્થનું આધુનિક અને પ્રાચિન પ્રમાણિક વર્ણન વાંચવું હોય અને તીથૉધિરાજના મહત્વનું ગાન કરવું હોય તો એકવાર આ પુસ્તક અવસ્થ. વાંચવું. આના પ્રારંભમાં સંપાદકે ૮૦ પૃષ્ટ જેટલી વિસ્તૃત “ મકા, રસીલી હિ દી ભાષામાં લખી છે, જેમાં અનેકાનેક ઐતિહાસિક હકીકતો લખવામાં આવી છે. પ્રારંભમાં આદિનાથ ભગવાન્તા મહાન મંદિરને સુંદર ફેટ પણ આપવામાં આવ્યા છે. કાગળ, છપાઈ, બાઈડીગ વિગેરે સર્વ ઉત્તમ પ્રકારનું કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only