________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત ક
૩૦૧
શાસ્ત્રકારીએ એક બીજે મા “ આસક્તિ રહિત કમ ” ના સ્થાપેલા છે. આ માર્ગ એ શીખવે છે કે મનુષ્ય સંસારમાં રહેવા છતા, સંસારનું પ્રત્યેક કાર્ય ધ્યાનપૂર્વક કાળજીથી કરતા હાવા છતાં, તે અમ ધપણે કેવી રીતે રહી શકે. આત્મબંધ રહિતપણે-ઉદાસીનપણું-સમભાવપૂર્ણાંક સંસારના કાર્યો કરવા બાબત શાસ્રોમાં સ્થળે સ્થળે ઉલ્લેખ જોવામાં આવે છે. આ માર્ગને અન્ય દનામાં “ ક ચેગ ” કહેવામાં આવે છે. આપણે તેને “ અખંધ યાગ નામ કહીશુ. આ યુગમાં આ માર્ગ અધિક અનુકૂળતાવાળા અમને જણાય છે. વમાન જમાનામાં મનુષ્યાને અસાધારણ બુદ્ધિંગત ચિંતન, મનન, અને તત્વ શાધન માટે ભાગ્યેજ અવકાશ રહેતા જણાય છે. મનેા-સંયમ પણ તે જ પ્રકારે જનસમાજના મેાટા ભાગ માટે દુષ્કર અને કઠિન જણાય છે. વ્યવહારના બધા કાર્યો કરવા છતાં નવા કર્મોની જાળમાં ન ફસાવુ, અને તે સાથે જીના કર્મો અને સંસ્કારોને નષ્ટ કરતા જવું એ આ યુગમાં સૈા કરતાં અનુકૂળ રસ્તા જણાય છે. આથી આ સ્થળે હમે એ વિષયના વિવેચનમાં ઉતરવાનું યોગ્ય વિચાયું છે.
તેમ છતાં હમારે આ સ્થળે કહેવુ જોઇએ કે મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે તેવા ગમે તે માર્ગ ગ્રહણ કરે છતાં તે સ્વીકારેલા માર્ગ સિવાય અન્ય માર્ગો તરફ તે લેશ પણ ઉપેક્ષા રાખે એ અયોગ્ય અને હાનિકર છે. મેાક્ષમાર્ગના બધા ફાંટાઓ એક ખીજા સાથે એવા સંકળાએલા છે કે કાઈ પણ મુમુક્ષુ તે સર્વમાંથી એક પણ કાંટાના અનાદર કરે તેા તે ચાલી શકે જ નહીં. સ માર્ગાની ચેાગ્ય કદર તેણે ખુઝવી જોઇએ, દરેકનું રહસ્ય ચને સાર તત્વતેણે સમજવુ જોઇએ; પરંતુ એ સ માંથી એક માર્ગનું પ્રાધાન્ય તેના અંત:કરણ ઉપર હાવુ જોઇએ.
“ અબંધ ચેાગ ” અથવા આસક્તિ રહિતપણે વ્યવહાર પ્રવૃત્તિના વિજ્ઞાનમાં ઉતરતા પહેલા હમારે એક વાત સ્પષ્ટપણે પ્રતિપાદન કરવાની રહે છે, આ બધા શિક્ષણુનું, ચાગ માર્ગના અવલંબનનું, વિવિધ પ્રકારની ક્રિયાનું, વિધિઓનુ, આચરણાનું અંતિમ લક્ષ્ય શુ છે ? એ બધાંના અર્થ શું ? આ સર્વ પ્રયત્નાદ્વારા આત્મા કઈ વસ્તુ શોધે છે ? જીવનના, સંવનના, વિકાસના, ઉન્નતિના અ શું ? પ્રાણીમાત્રના વિશમરહિત પ્રયત્ન છેવટ કયા ફળના દાવા રાખે છે ? આ બધા પ્રશ્નના પ્રત્યેક મુમુક્ષુના હૃદયમાં સ્વાભાવિકપણે પ્રકટે છે. ઘણા લેાકા એ સવાલના ઉત્તર માગે છે. મહાજાએ એ પ્ર^નાના ઉત્તર ગત કાળમાં આપેલ છે. હમે એ ઉત્તર ટુકામાં આપીશું. અને તે આ છે:—
મનુષ્ય પ્રયત્નના ચરમ ઉદ્દેશ એ છે કે આત્માના વિકાસ કરી આખરે તેના પરમ આત્મામાં લય કરવા, અર્થાત્ ઇશ્વર સાથે તેના અભેદભાવ–એકતા સિદ્ધ
For Private And Personal Use Only