Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પ્રવર્તક મહારાજશ્રી કાંતિવિજયજી તથા મુનિરાજશ્રી વલ્લભવિજ્યજી ૨૮૨ આદિ મહારાજાઓનું મુંબઈ શહેરમાં શુભ આવાગમન. પ૩ શ્રીમાન સ્વર્ગવાસી પૂજ્યપાદ વિજયાનંદ સૂરિ (આત્મારામજી ૨૮૦–૨૮૪ મહારાજની હિંદુસ્થાનમાં જુદે જુદે સ્થળે ઉજવાયેલી જયંતિ. ૫૪ એક સાધુ હીનું અગ્ય પગલું. . ૨૯૨ ૫૫ પ્રભુ ભક્તિ રેખા. . ૨૯૩ ૫૬ આસક્તિ રહિત કર્મ : ૨૯ ૫૭ જીવન સંદર્ય. . ૩૧૨ ૫૮ સફળતા પ્રાપ્ત કરવાને સર્વોત્તમ માર્ગ. . ३२७ શ્રી અનુગદ્વાર સૂત્રને સંક્ષિસ સારાંશ. અમારા માનવંતા ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે દર વર્ષ મુજબ આ વર્ષે પણ ધારા મુજબ પ્રત્યેક જેન બંધુઓ અને બહેનોને પઠન-પાઠનમાં ઉપયોગી પ્રવ્યાનુગને શ્રી અનુગદ્વાર સૂત્રને સંક્ષિપ્ત સારાંશ ગ્રંથ અમારા કદરદાન ગ્રાહકોને આ વર્ષની ભેટની બુક તરીકે આપવાનું પસંદ કરવામાં આવ્યું છે. જેના વી. પી. દરેક ગ્રાહકોને મોકલવામાં આવેલ છે. જે સુત ગ્રાહકે તે સ્વીકારો લઈ પોતાની સહાનુભૂતિ દર્શાવી છે તેમને ઉપકાર માનવામાં આવે છે. પરંતુ ત્રણ ત્રણ માસ પહેલા આ માસિકમાં વારંવાર સૂચના કર્યા છતાં, તેમજ એક મહિના પહેલા ન સ્વીકારનારે અમોને જણાવવું તેમ પણ જણાવ્યા છતાં કેટલાક પ્રમાદિ ગ્રાહકે તે ‘ધ્યાનમાં નહીં લેતાં વગર વિચારે વી. પી. નહી સ્વીકારી ( જાણો કે કાંઈ જાણતા જ નથી) તેમ વી. પી. પાછું મેકલી જ્ઞાન ખાતાને થતા નુકશાન તરફ દષ્ટિ કરી નથી. તેથી તેવા ગ્રાહકોને વિનંતિ કે હવે પછી ગ્રાહક ન રહેવું હોય તો તેમની ઈચ્છા પરનું ચડેલું લવાજમ વી. પી. દ્વારા અથવા બીજી રીતે વસુલ કરી જ્ઞાન ખાતાના દેવામાંથી મુક્ત થવા વિનંતિ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49