________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
શ્રી આત્માનઢ પ્રકાશ
કરી, નીચે આપુ છુ, જેમાં ગયામાં તથાગત અને એક સન્યાસી અજીવકની વાત. ચિતમાં ધર્મચક્ર વિષે ઉલ્લેખ છે.
અપ્સરાની આકૃતિએ કાઢવી એ એક બદ્ધ કારીગરોની ખાસીયત છે. ભાર હુત અને સાંચીના દરવાજા ઉપર અપ્સરાના નાચ કાઢેલા છે. રાણીગુમ્નની સ્કૂલ ઉપર આવાં એ ચિત્રા કાઢવામાં આવ્યાં છે તેમાંનુ એક એવુ જતુ રહ્યું છે કે જે સ્પષ્ટ રીતે ઓળખી શકાતુ નથી, તથા ખીજું સ્પષ્ટ છે. તે લની ઉપર પિરા મિડના આકાર કાઢેલા છે જે ચૈત્ય દર્શાવે છે અને નીચેથી ઔદ્ધ કઠેરા કાઢવામાં આવ્યા છે. નાચતી અપ્સરાની હીલચાલ હાલની કાઇ નાચતી સુંદરીના જેવીજ છે. એક ટાળું તંબુરા ઉપર દંડ વિના રમે છે જેના આકાર સાંચી અગર અમરાવતીના ટાળા જેવા નથી.
પાન ૭૬–૭૮. કારીગરી ઘેાડાને ભૂલી ગયા નથી. આટા પઢા ઉપર, તથા રાણીશુક્ના મધ્ય ભાગના નીચેના માળની અ વર્તુલાકાર કમાનાની વચ્ચે, એક શણગારેલા ઘેાડા કાઢેલા છે. ઘેાડાને લગામ નથી. તે બહુ સારી રીતે કાતરેલા છે. પ્રખ્યાત મૃગયાના દૃષ્યમાંના શિકારીના ઘેાડા વિષે અહીં કહી શકાય. વળી શતવક્રની ગુહામાં તે સંભવનાથના ચિહ્ન તરીકે આપ્યા છે.
મૃગ વિષે તે મેં ઉપર કહ્યુ છે, રાણીગુના ઉપલા માળમાં મૃગયાના દૃશ્યમાં પેાતાની પીઠમાં ભાંકેલુ તીર લઈને ખચ્ચાં સાથે દોડતું હરણ સારી રીતે કાઢવામાં આવ્યુ છે. અમરાવતીમાં પણ બે-વૃક્ષની પ્રાર્થના કરતાં ચિત્રિત હરણા કાઢેલાં છે. ૧ ખ`ડિગિર ઉપરની શતવક ગુહામાં જૈનાના પ્રથમ તી કર ઋષભદેવનુ ચિહ્ન ‘અળદ’ જોવામાં આવે છે. રાણીગુમાં એક સ્ત્રી બળદને ચલાવતી ચિત્રલી છે. રાણીશુક્માં કાતરેલા હરણુ ( abdu‰tion ) ના દેખાવમાં કુતરાએ પણ છે. ખ’ગિરિ ઉપરની બીજી ગુડ્ડાઓમાં જે જે પ્રાણીઓનાં ચિત્રા જોવામાં આવ્યાં તે તે નીચે આપુ છું:
સિંહ, રાજહંસ, મેાર, ઘેટું, મત્સ્ય, કૂર્મ, આ બધાં જૈન ચિહ્ના છે, જે ખંડગિરિની જૈન ગુહાએમાં ષ્ટિગાચર થાય છે.
તથાગત ું વારાણુસી જાઉં છું... અને કાશી નગરમાં જઇને દુનિયાને અધારામાંથી મુક્ત કરીશ. હું વારાણુસી જઇશ અને કાશી નગરમાં આવીને શાંત દુનિઆને અમર તતુડાથી જગાડીશ, હું વારાણુસી જઇશ અને કાશી નગરમાં આવીને દુનિયામાં ધર્મચક્ર ચલાવીશ, ૧ બરગેસના · અમરાવતી તથા જગ્યાપેતના બૌદ્ધ સ્તૂપે
9
પા. ૫૦, આકૃતિ ૧૩.
ડાકટર મિત્ર— બુદ્ઘ ગયા. ’ પા. ૪૯.
૨ ક્ગ્યુસન અને બરગેસનાં ( કેવટેમ્પલ્સ ઑફ ઇંડીઆ ) (૧૮૮૦), પા. ૭૦,
For Private And Personal Use Only