________________
જગત કલ્યાણનું આ મિશન છે. જગતના જીવોના કલ્યાણ માટે નીકળેલી આ વીતરાગ વાણી જગતનું કલ્યાણ કરીને જ રહેશે.
આ એક-એક પુસ્તકની રચના ઘણા બધા બ્રહ્મચારી સાધકો તથા મહાત્માઓના સેવા-સહકારના યોગદાનથી થયેલ છે. સૌની દિલની એક જ ભાવના છે કે દાદાશ્રીની આ વાણી જગતના જીવોને પહોંચી અને જગતના જીવો મોક્ષમાર્ગને પામી, આત્યંતિક મોક્ષને પામે.
- દીપકતા જય સચ્ચિદાનંદ