Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
(૩) – એક અક્ષર પણ ન બોલવો જોઈએ, એવું વિધાન છે, પણ તે અગીતાર્થને લઈને.. બાકી
વચનવિભક્તિકુશળ ગીતાર્થ, શ્રુતસાપેક્ષ રહીને ઔચિત્યપૂર્વક આખો દિવસ બોલે, તો પણ એ વચનગુપ્તિસંપન્ન કહેવાય છે. દશવૈકાલિકનિયુક્તિમાં આવતી આ વાત પણ અનેકાંતને જ જણાવે
છે ને? > ઉત્સર્ગથી સાધુને એક પગલા જેટલો પણ ગમનવ્યાપાર નથી કરવાનો, કરે તો દોષ! પણ ગુરુ કે
ગ્લાનાદિનું કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ગમન ન કરે તો દોષ ! આવશ્યકનિયુક્તિમાં આવતી આ વાર્ત પણ અનેકાંતને જ સિદ્ધ કરે છે ને? મોક્ષ ક્રિયાનિરોધરૂપ છે, એટલે તેને સાધવા ક્રિયાઓ અટકાવવી જ રહી. પણ તે છતાં મોક્ષને મેળવવા, સ્વાધ્યાય વગેરે ક્રિયાઓનું સેવન અનિવાર્ય જણાવ્યું છે. તે વાતે પણ અનેકાંતને જ
સાબિત કરે છે. – અવિનીત - અપરિણતને સામાન્ય શ્રતનું અર્પણ પણ વિપ્રતિષિદ્ધ છે. જ્યારે પરિણતને વીસ
વર્ષના પર્યાય પછી અપાતું શ્રત પણ દીક્ષાપર્યાયના બે-એક વર્ષમાં આપી શકાય છે. સંવિગ્ન
ગીતાર્થોની આ દીર્ધદષ્ટિસંપન્ન સામાચારી પણ અનેકાંતને સિદ્ધ નથી કરતી? – “આધાકર્મભોજીને કર્મબંધ થાય એ વાત સાચી, પણ તેમાંય એકાંત નથી. પુષ્ટાલંબનને સામે રાખીને મોટા દોષને અટકાવવા તેનું સેવન કરવામાં આવે, તો કર્મબંધ ન પણ થાર્ય. હા, પુરાલંબન છે ‘વયવિરસન્નો વોર્થ વવિરં વિયાતો
दिवसंपि भासमाणो तहवि वयगुत्तयं पत्तो ॥२९१||- दशवैकालिकनियुक्तौ । © 'एगग्गस्स पसंतस्स न होंति इरियाइया गुणा होति ।
गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३।। आवश्यकनियुक्तौ ।
છે. “મોક્ષઃ સર્વપિરમતિ સર્વયિનિરોધે સાધથિતુમારબ્ધ વિમર્થ સ્વાધ્યાયતિપુ ચિવિશેપેડુ યત્નઃ ર્તવ્યતયોતિe: ? રૂલ્યાશદિ -...
"सज्जायाइणिओगा चित्तणिरोहेण हंदि एएसि। कल्लाणभायणत्तं वइदिणमचियत्थचिंताए ॥९३॥"
स्वाध्यायादिक्रिययाऽसत्क्रियानिवृत्तिः, तस्यां च काष्ठाप्राप्तायां निर्विकल्पपरिणामाभिमुख्ये वढेर्दाह्यं विनाश्यानुविनाशवत् स्वयमेव स्वनाशे, मोक्षोऽप्यर्थादुपपत्स्यत इति न कश्चिद्विरोध इति फलितम् ॥९३॥' उपदेशरहस्य श्लोक-९३ मूल-टीका।
* ‘થાના યોનિતીર્થોચ્છેદ્યાત્વના |
સૂત્રતાને મહાવો ત્યાના પ્રવક્ષતે !' જ્ઞાનસાર: | * 'आहाकम्माइं भुंजंति अण्णमण्णे सकम्मुणा ।
उवलित्ते वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥' सूत्रकृताङ्गसूत्रम् ।
'ईर्याद्यशुद्ध्यार्तध्यानप्रवृत्तौ च बहुदोषप्रसङ्गात्, अन्यथा तद्भोगे षट्कायोपमर्दपापाऽनिवृत्तेः, अत आभ्यामेव स्थानाभ्यामेकान्ततो गृहीताभ्यामनाचारं विजानीयात् ।' उपदेशरहस्यवृत्तौ श्लो० १०१ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/191f083e99fefe23be52ca70f825e39e973d70634ae85d99f33a436c79bd7911.jpg)
Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 350