Book Title: Agam Jyot 1977 Varsh 13 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 8
________________ કે આ સંપાદનમાં વડીલેની કૃપા, સહગીઓને પવિત્ર સહકાર, અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણે એ પણ મહત્ત્વને ભાગ ભજવ્યું છે. તેમ છતાં પૂ. આગમ તિર્ધર આગમેદ્ધારકશ્રી તથા પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપાભર્યા આશીવાદ તે મુખ્ય છે જ! એ નિઃશંક બીન છે!!! આ ઉપરાંત મારા જીવનને ગજ થી રુતિ સુધી ઘડવામાં અજબને ફાળે આપનાર મારા તારકવર્ય, પૂ. પરમારા ધ્ય, પરોપકારી સ્વ. ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતની કરૂણાને વિશિષ્ટ સ્મરણીય ફાળે છે કે–જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સર્વતે મુખી જીવન-શક્તિએની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું. - આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાના કરુણાભર્યા ધર્મ સહગની નેંધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું. પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ આ. શ્રીહેમસાગર સૂરીશ્વરજી મ. જેઓએ નિર્ચાજ-ધર્મનેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગધ્ધારકશ્રીની શ્રી તત્ત્વાર્થસૂત્રની વાચનની આખી પ્રેસ કેપી સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા ગ્ય સહકાર આપે છે. પૂ. આગદ્દારક–આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્યરત્ન વિદ્વર્ય પ-પૂ–પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. આગમ દ્વારક—આચાર્યદેવશ્રીના લઘુશિષ્યરત્ન કર્મ ગ્રંથાદિ-વિચાર ચતુર, સહૃદયી પ. પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ. - પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ, ધર્મનેહી મુનિરત્નશ્રી ગુણસાગરજી મ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 188