Book Title: Agam Jyot 1973 Varsh 08
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ વિદ્રોગ્ય અને લેકભોગ્ય પુસ્તકાકારે વાર્ષિક પ્રકાશન કરવાને આઠમ તબક્કો અમોને પ્રાપ્ત કરાવી આપે, તે બદલ તેઓને નત નસ્તકે ભાવભરી વંદન કરીએ છીએ આ ઉપરાંત અમારા પ્રકાશનને આર્થિક રીતે વધુ સભર સદ્ધર બનાવવા માટે સક્રિય પ્રયત્ન કરનાર પૂ. પં. શ્રી સુર્યોદયસાગરજી મ. ગણીના સોગની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. તેઓના સત્યપ્રયત્નથી જ “આગમત ”નું વિશાલ સ્થાયી ફંડ થવાથી તથા જુદી જુદી અનેક ભેટ રકમો મળતી રહેવાથી પ્રકાશનનું આર્થિક પાસું અમારા માટે સદ્ધર રહ્યું છે. આ ઉપરાંત અનેક રીતે આર્થિક વગેરે સહગ આપનારા પૂ. સાધુ ભગવંતે, પૂ. સાધ્વી ભગવંતો તથા અનેક શ્રીસ તથા શ્રાવકોને ચિરામરણીય ફાળો આ કાર્યમાં રહેલ છે. તેમાં ખાસ કરીને પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. પં શ્રી કંચનસાગરજી મ. પૂ. પં શ્રી સૌભાગ્યસાગરજી મ., પૂ. પં શ્રી યશોભદ્રસાગરજી મ , પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ, પૂ. મુનિ, શ્રી અભ્યદય સાગરજીમ, આદિ તથા છાપવા માટેની અનેકવિધ સામગ્રી ઉદા ભાવે આપનાર શ્રી ચન્દ્રસાગર – સૂરીશ્વરજી જ્ઞાનમંદિર ઉજજેનના કાર્યવાહક શ્રી કુંદનમલજી મારૂ આદિ અનેક પુણ્યવાન ગૃહ તેમજ આર્થિક સક્યોગ માટે ઉચિત પ્રેરણા આપનાર ચતુર્વિધ શ્રી સંઘના ધર્મરનેહભર્યા સહકારની ગુણાનુરાગભરી અનુમોદના કરીએ છીએ. આગમતના પ્રેસમેટરની ગોઠવણી પ્રફરીડિંગ તેમજ પૂજ્ય મહારાજશ્રીએ નિર્દેશેલી સંપાદનને લગતી મહત્વની અનેક કામગીરી, સમયના ભોગ આપીને નિઃસ્વાર્થપણે બજાવનાર પં. શ્રી રતિલાલ ચી. દોશી [ અધ્યાપક-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા અમદાવાદ ના ધર્મપ્રેમની કૃતજ્ઞતાભરી અનુમોદના કરીએ છીએ. તેમજ છાપકામ અંગેની સઘળી જવાબદારી બ્લોક, ડિઝાઈનો આદિની તૈયારી, કાગળની ખરીદી આદિ નાની-મોટી સ્મરણીય સેવા આપનાર મૂક સેવક શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાવાળા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 326