________________ 228 ઠા -1-5 વર્ગણા એક છે. અનેક સિદ્ધ જીવોની વર્ગણા એક છે. પ્રથમસમયસિદ્ધ જીવોની વર્ગણા. એક છે. યાવતું અનન્તસમયસિદ્ધ જીવોની વણા એક છે. પ્રમાણુ પુદ્ગલોની વણા એક છે. એ પ્રમાણે અનન્તપ્રદેશી ઢંધોની વર્ગણાવાવત એક છે. એક પ્રદેશાવગાઢ પુગલોની વર્ગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વગણા એક છે. - થાવત્ - અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુગલોની વર્ગણા એક છે. - યાવતુ - અસંખ્ય ગુણ કાળા પુદ્ગલોની વગણા એક છે અનંત ગુણ કાળા પુદ્ગલોની વર્ગણા એક છે. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું કથન કરવું જોઈએ. યાવતુ - અનન્ત ગુણ રૂક્ષ પુદ્ગલોની વર્ગ એક છે. જઘન્ય પ્રદેશ સ્કંધોની વર્ગણા એક છે ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વર્ગણા એકછે. અજઘન્ય અનુત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વણા એક છે. એ પ્રમાણે જઘન્યાવગાઢ ઉત્કૃષ્ટવગાઢ. અજધન્યોન્ફશવગાઢ જઘન્યસ્થિતિવાળા ઉત્કૃતિવાળા અજઘન્યોત્કૃષ્ટ- સ્થિતિવાળા જઘન્યગુણ કાળા ઉત્કૃષ્ટગુણ કાળા અજઘન્યોસ્કૃષ્ટ ગુણ કાળા જાણવા. એ પ્રકારે વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. યાવતું અજધન્ય ઉત્કૃષ્ટ ગુણરુક્ષ પુદ્ગલોની વર્ગણા એક છે. પિ૨] બધા દ્વીપ સમુદ્રોની મધ્યમાં રહેલોચાવતુ જંબુદ્વિપ એક છે. fપ આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરોમાંથી અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર એકલા સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, નિવણને પ્રાપ્ત થયા અને બધા દુખોથી રહિત થયા. [54] અનુત્તરોપપાતિક દેવોની ઉંચાઈ એક હાથની છે. [પપ આદ્રા નક્ષત્રનો એક તારો કહેલો છે, ચિત્રા નક્ષત્રનો એક તારો કહેલો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો કહેલો છે. પિs] એક પ્રદેશમાં રહેલાં પગલો અનન્ત કહેલા છે. એ પ્રમાણે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. એક ગુણ કાળા પુદ્ગલો અનન્ત કહેલા છે - યાવતું - એક ગુણ રૂક્ષ પુદ્ગલો અનન્ત છે. સ્થાન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( શુનઃ૨) - ઉદેસો 1 - પ૭ લોકમાં જે જીવાદિ વસ્તુઓ છે તે બધી દ્વિપદાવતાર છે. અથતુ બે ભાગમાં વહેંચાયેલ છે. જેમ કે જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર. જે જીવો હલનચલન કરી શકે તે ત્રસ જીવો. જે જીવો હલનચલન ન કરી શકે તે સ્થાવર, સયોનિક અને અયોનિક. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી યુક્ત સયોનિક તે સંસારીજીવો. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી રહિત અયોનિક તે સિદ્ધ જીવો, સેન્દ્રિય અને અનિયિ. સંસારી જીવો ઈન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધો અનિક્રિય હોય છે, સવેદક અને અવેદક. જેમાં વેદનો ઉદય હોય તે સવેદક અને તેનાથી વિપરીત અવેદક, રૂપી અને અરૂપી. રૂપ એટલે આકાર, શરીયુક્ત જીવો બધાં રૂપી છે. શરીર રહિત જીવો અરૂપી છે. સંસારસમાપન્ક અને અસંસારસમાપનક. ભવ રૂપ સંસારને જે જીવો પ્રાપ્ત કરતાં રહે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org