Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ 227 [50] અવસર્પિણી એક છે, સુષમસુષમાં એક છે. યાવતું દુષમદુષમા એક છે. ઉત્સર્પિણી એક છે. દુષમદુષમા એક છે, યાવતુ સુષમસુષમા એક છે. પ૧] નારકી જીવોની વર્ગણા-સમૂહ એક છે. અસુર કુમારોની વર્ગણા એક છે. થાવતુ વૈમાનિક દેવોની વગણા એક છે. ભવ્ય એટલે જે જીવમોક્ષ જવા યોગ્ય છે. તે ભવ્ય જીવોની વર્ગણા એક છે. અભવ્ય' એટલે જે જીવમોક્ષ જવા યોગ્ય નથી તે અભવ્ય જીવોની વર્ગણા એક છે. ભવ્ય નારકજીવોની વર્ગણા એક છે. અભવ્ય નારક જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે-ચાવતુ ભવ્ય વૈમાનિક દેવોની વર્ગણા એક છે. અભવ્ય વૈમાનિક દેવોની વર્ગણા એક છે. સમ્યગદષ્ટિઓની વગણા એકછે મિથ્યાદ્રષ્ટિઓની વગણા એકછે. મિશ્ર દ્રષ્ટિ વાળાઓની વર્ગણા એક છે. સમ્યગદ્રષ્ટિ નારક જીવોની વર્મા એક છે. મિથ્યાવૃષ્ટિ નારક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવત્ સ્વનિત કુમારોની વર્ગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ પૃથ્વીકાયના જીવોની વર્ગણા એક છે. ધાવતુ-વનસ્પતિકાયના જીવની વણા એક છે. સમ્યગદ્રષ્ટિ બેઈન્દ્રિય જીવોની વણા એક છે. મિથ્યાદ્રષ્ટિ બેઇન્દ્રિય જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોની વર્ગણા એક છે. શેષ નારક જીવની સમાનચાવતુ-મિશ્રવૃષ્ટિવાળા. વૈમાનિકોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગા એક છે. શુકલ પાક્ષિક જીવોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક નારક જીવોની વર્ગણા એક છે. શુકલપાક્ષિક નારક જીવની વર્ગણા એક છે. કણ લેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. નીલ લેયાવાળા જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવતું શુકલતેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોની વણા યાવતુ કાપોતુ લેશ્યાવાળા નૈરયિકોની વર્ગણા એક છે. આ પ્રમાણે જેની જેટલી વેશ્યાઓ છે તેની તેટલી વર્ગણા સમજી લેવી જોઈએ. ભવનપતિ વાણવ્યંતર પૃથ્વીકાય અપ્લાય અને વનસ્પતિકાયમાં ચાર વેશ્યાઓ છે. તેજસ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ત્રણ લેગ્યાઓ છે, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં છ લેશ્યાઓ છે. જ્યોતિષુદેવોમાં એક તેજલેશ્યાછે. વૈમાનિક દેવોમાં અન્તની ત્રણ લેશ્યાઓ છે. તેની તેટલીજ વર્ગણાઓ જાણવી જોઇએ. કૃષ્ણ લેશ્યાવાળા ભવ્ય જીવોની વર્ગણા એક છે. કૃષ્ણા લેશ્યાવાળા અભવ્ય જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે છે એ લેશ્યાઓમાં બે બે પદ કહેવા જોઈએ. કૃષ્ણ વેશ્યાવાળા ભવ્ય નૈરયિકોની વર્ગણા એક છે. કૃષ્ણ લેશ્યાવાળા અભવ્ય નૈરયિકોની વર્ગણા એક છે. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી વેશ્યાઓ છે તેના તેટલા જ પદ સમજી લેવા જોઈએ. કૃષ્ણલેયાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની વર્ગણા એકછે. કૃષ્ણલેશ્યાવાળા મિથ્યાદ્રષ્ટિ જીવોની વર્ગણા એક છે. કૃષ્ણ શ્યાવાળા મિશ્રષ્ટિ જીવોની વર્ગા એક છે. એ પ્રમાણે છએ વેશ્યાઓમાં જેની જેટલી દ્રષ્ટિઓ છે તેના કેટલા પદ જાણવા જોઈએ. કષણ લેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એકછે. કૃષ્ણ લેશ્યાવાળા શુકલપાક્ષિક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી લેયાઓ તેના તેટલા પદ સમજી લેવા જોઈએ. એ આઠ પદવડે ચોવીસ દંડકમાં એક એક વર્ગણા જાણવી જોઈએ. તીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. અતીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. એક સિદ્ધ જીવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 171