Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [225] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :/17/7222222222 zzzzzzzzzzzz 3 | ઠાણ (અંગસૂત્ર-૩-ગુર્જરછાયા - આ (સ્થાન) [1] આયુષ્યમાનું શિષ્ય! મેં સાંભળ્યું છે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [2] આત્મા એક છે. [3] દડ એક છે (આત્મા જે ક્રિયાથી દંડિત થાય તે દંડ છે.) તિક્રિયા એક છે. [પ-૬] લોક છે આ લોક ધમસ્તિકાય અધમસ્તિકાય આદિ સકળ દ્રવ્યોના. આધારભૂત આકાશ વિશેષ છે. લોકથી વિપરીત અલોક છે. તે અલોક એક છે. 7i-8] પ્રદેશ અપેક્ષાએ, અસંખ્યાત પ્રદેશાત્મક હોવા છતાં પણ દ્રવ્યરૂપે એકત્વ હોવાથી ધમસ્તિકાય એક છે. ધર્મથી વિપરીત અધર્મદ્રવ્ય તે અધર્મસ્તિકાય એક છે. [9-10] કષાયપૂર્વક કર્મપુદ્ગલનો ગ્રહણ કરવા રૂપ બંધ એક છે. આત્માનું કર્મ પુદ્ગલોથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ એક છે. [11-12] શુભ કર્મ રૂપ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે પુણ્ય એક છે. અશુભ કર્મપ્રકતિઓ પાપરૂપ છે, તે પાપ એક છે. [13-14] કર્મબંધના હેતુઓ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ એક છે. આશ્રવનો નિરોધ સંવર, તે સંવર એક છે. [15-16] વેદન (અનુભવ) કરવું તેનું નામ વેદના તે એક છે. આત્માથી કમપુદ્ગલો દૂર થાય તે નિર્જરા, તે એક છે. [17] પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક છે. [18] જીવોને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના થતી વિમુર્વણા એક છે. [19-21] મનન કરવું તેનું નામ મન. તે મનનો વ્યાપાર એક છે. બોલવામાં આવે તે વચન. તેનો વ્યાપાર એક છે. વૃદ્ધિ પામે તે કાય, તેનો વ્યાપાર એક છે. [22-23] એક સમયમાં એક પયયની અપેક્ષાએ એકત્વ છે. તેથી ઉત્પાત એક છે. ઉત્પાતની જેમ ઉત્પન્ન થયેલ પર્યાયનો વિનાશ થવોને વિનાશ તે એક છે. [24] વિગતાચ એટલે મૃત જીવનું શરીર સામાન્યની અપેક્ષાએ એક છે. [૨પ-૨૬] મનુષ્યભવમાંથી નીકળી નરકાદિમાં જીવનું જે ગમન તેનું નામ ગતિ, Ja 5ducation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 171