Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
दुक्करं खलु भो निच्चं, अणगारस्स भिक्खुणा । स से जाइअं होइ, नत्थि किंचि अजाइअं ॥ २८ ॥ તુર' લતુ મો! નિત્ય, નગણ્ય મિક્ષોઃ । સર્વે તસ્ય યાનિત મતિ, નાસ્તિ િિચત્ અયાચિતમારા અહે જપૂ ! ચાક્કસ અનગારી ભિક્ષુને જીવે ત્યાં સુધી આહાર-ઉપકરણ વિ. સમસ્ત વસ્તુ યાચિત જ હાય છે, કોઇ પણ ચીજ અયાચિત નથી હેાતી. અતએવ નિરુપકારી મુનિને વસ્તુની યાચના કરવી કઠિન હેાઈ યાચના પણ એક પરીષહ છે. (૨૮–૭૬)
૩૧
गोगपविस, पाणी ना सुप्पसारए ।
सेओ अगावासोत्ति, इद्द भिक्खू न चितए ||२९|| गोचरायप्रविष्टस्य, पाणिः नो सुप्रसारकः । श्रेयान् अगारवासः इति, इति भिक्षुर्न चिन्तयेत् ॥ २९ ॥
અ−ગાચરી વ્હારવા નીકળેલા મુનિએ ‘હું ગૃહસ્થી ઉપર કાંઈ ઉપકાર કરતા નથી, તે તેની આગળ હાથ કેવી રીતે પ્રસારૂ`? એના કરતાં ગૃહસ્થાશ્રમ સ્વીકારવા ઉચિત છે ' આવે! વિચાર નહીં કરવે, કેમ કે ગૃહવાસ બહુ સાવદ્ય છે. એટલે ગૃહવાસ શ્રેયસ્કર કેવી રીતે ? (૨૯–૭૭) परेसु घासमेसेज्जा, भायणे परिनिट्ठिए ।
लद्धे पिंडे अद्धे वा, नाणुतप्पेज्ज पंडिए ॥ ३० ॥ परेषु ग्रासं एषयत् भोजने परिनिष्ठिते ।
"
लब्धे पिण्डे अलब्धे वा, नानुतप्येत संयतः ॥ ३० ॥ ભ્રમરની પદ્ધતિથી ભાજનવેલામાં આહારની
અ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org