Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કે સ્વપ્નશાસ્ત્ર, અંગસ્કુરણરૂપ અથવા ૐ હી વિ. અક્ષરોની સ્થાપના રૂપ અંગવિદ્યા વિ. મિથ્યા મૃતને ગમે તે એક કે સમસ્તન પ્રયોગ કરે છે, તે સાધુઓ કહેવાતા નથી–એમ આચાર્યોએ કહેલ છે. (૧૩-૨૧૯) इह जीविअं अनिअमेत्ता, पभट्ठा समाहिजोएहि ॥ ते कामभोगरसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥
કવિતમનિસબ્ધ, પ્રાઃ સમાધિ ते कामभोगरसगृद्धाः, उपपद्यन्ते आसुरे काये ॥१४॥
અથઆ જન્મમાં જીવનને તપ વિ.થી નિયંત્રિત નહિ કરવાથી, શુભ મન-વચન-કાયાના વેગથી અત્યંત ભ્રષ્ટ થયેલા અને કામગો તેમજ રસમાં આસક્ત બનેલા, તે લક્ષણદિ શાસ્ત્રનો દુરૂપયેગ કરનારા, કાંઈક કષ્ટાનુષ્ઠાન કરતા હોવા છતાં સંયમવિરાધનાથી અસુરમાં જ પેદા થાય છે. (૧૪-૨૨૦) तत्तोऽवि उव्वट्टित्ता, संसारं बहुं अणु परिअडंति । बहुकम्मलेवलित्ताणं, बोही होई सुदुल्लहो तेसिं ॥१५॥ ततोऽपि उद्धृत्य, संसार बहु अनु पर्यटन्ति । बहुकर्मलेपलिप्तानां, बोधिर्भवति सुदुर्लभः तेषाम् ॥१५||
અર્થ-અસુર નિકાયમાંથી ચ્યવને તેઓ, સંસારમાં ઘણું કાળ સુધી પર્યટન કરશે. વળી ઘણું કમરના લેપથી લેપાયેલા તે જીવને બધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ જાય છે, માટે સાધુઓએ ઉત્તરગુણની વિરાધનાથી બચવું જોઈએ. (૧૫-૨૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org