Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૮૧
श्रुतानि मया पञ्चमहाव्रतानि, नरकेषु दुःखं च तिर्य ग्यानिषु । निविण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ॥१०॥
અર્થ-હે મા-બાપ ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વભવમાં પાંચ મહાવ્રતા સાંભળ્યાં-જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકમાં, તિર્યંચ નિમાં તથા દેવ–મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું–જાયું અનુભવ્યું છે. આથી મહાભયંકર સંસારસાગરમાંથી વૈષયિક સુખભેગેની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુખના વંસ ખાતર શ્રી પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરીશ. (૧૦-૬૦૩)
अम्मताय ! मए भोगा, भुत्ता विसफलोवमा । पच्छा कड्डयविवागा, अणुबंधदुहावहा ॥११॥ अश्बतातौ ! मया भोगा, भुक्ता विषफलोपमाः । पश्चात्कटुकविपाका, अनुबन्धदुःखावहाः ॥११॥
અર્થ-હે માત-પિતા! ભગવ્યા પછી કટ્રક ફલ દેના, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષને ફલ જેવા ભોગે મેં ખૂબ ભેળવી લીધેલા છે, જેથી કઈ પણ વખત હવે ભેગો ભેગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪)
इमं सरीरं अणिच्चं, असुई असुइसंभवं । असासयावासमिणं, दुक्खक्केसाण भायणं ॥१२॥
शरीरमनित्यमशुच्यशुचिसम्भवम् । રાશ્યતાવાણામેરું, ટુવાલેરાનાં મનનમ્ ારા,
અર્થ –વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે–તે અપવિત્ર શુક-શેણિતથી જ પેદા થયેલું છે. આ
રૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org